SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org शुद्धोपयोगिनां सर्वं जगत् सम्यग्दृशां सदा । आत्मानन्दस्य हेत्वर्थं सर्वं सम्यक्तया स्थितम् ॥ २९१ ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir શુદ્ધોપયોગવાળા સમ્યગ્દષ્ટિઓને આખું જગત સદા આત્માનંદના હેતુ માટે છે. કારણકે સઘળું તેમને માટે સમ્યપણે રહેલું છે. (૨૯૧) निश्चयाद् व्यवहाराद्यो जैनधर्मो द्विधा सदा । व्यवहारो न मोक्तव्यो निश्चयदृष्टिधारिभिः ॥ २९२ ॥ જૈનધર્મ, જે હંમેશાં નિશ્ચયથી અને વ્યવહારથી એમ બે પ્રકારનો છે. તેથી નિશ્ચયદૃષ્ટિને ધારણ કરનારાઓએ વ્યવહાર છોડવા યોગ્ય નથી. (૨૯૨) व्यवहारनयोच्छेदाज्जैनधर्मक्षयो भवेत् । संघतीर्थक्षयश्चेति सर्वार्हद्भिः प्रभाषितम् ॥ २९३ ॥ વ્યવહાર નયના ઉચ્છેદથી જૈનધર્મનો ક્ષય થાય છે. સંઘ અને તીર્થનો ક્ષય થાય છે – એમ સર્વ અરિહંતોએ કહ્યું છે. (૨૯૩) शुद्धोपयोगलाभार्थं व्यवहारस्य हेतुता । आत्मनो निश्चयो धर्मः शुद्धोपयोग आत्मनि ॥ २९४ ॥ શુદ્ધોપયોગના લાભને માટે વ્યવહારનું હેતુપણું છે. આત્માનો નિશ્ચય ધર્મ શુદ્ધોપયોગ આત્મામાં છે. (૨૯૪) आत्मन्येवाऽऽत्मनो धर्मः शुद्धोपयोग इष्यते । शुद्धोपयोगिनां सर्वं विश्वमानन्दहेतवे ॥ २९५ ॥ આત્મામાં જ રહેલા આત્માનો ધર્મ શુદ્ધોપયોગ કહેવાય છે.. શુદ્ધોપયોગવાળાઓને આખું વિશ્વ આનંદના હેતુ માટે થાય છે. (૨૯૫) ૫૯ For Private And Personal Use Only
SR No.008526
Book TitleAtmashuddhipayog Anuwad
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy