SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir भावनाया: प्रवाहस्य सन्तत्या बलमात्मनः । प्रादुर्भवति नूनं तत्पूर्णमैश्वर्यकारकम् ॥ २२६ ॥ ભાવનાના પ્રવાહની સંતતિથી આત્માનું બળ પ્રગટે છે. તે ખરેખર पू[ भैश्चय ४४२४ छ. (२२६) औपशमिकभावेन क्षायोपशमिकत्वतः । क्षायिकभावसंजन्या ज्ञानाद्या आत्मनो गुणाः ॥२२७॥ ઔપથમિકભાવથી, ક્ષાયોપથમિકપણાથી અને ક્ષાયિકભાવથી ઉત્પન્ન થયેલા જ્ઞાન વગેરે આત્માના ગુણો છે. (૨૨૭) क्षायोपशमिकत्वेन सात्त्विकाश्चाऽऽत्मसद्गुणाः । .. प्रादुर्भवन्ति गीतार्था जानन्ति सूत्रबोधतः ।। २२८ ॥ લાયોપથમિકપણાથી સાત્ત્વિક એવા આત્મસગુણો પ્રગટે છે. तार्थो ते गुयाने सूत्रोना नथी से छे. (२२८) क्षयोपशमभावीयज्ञानानन्दादिसद्गुणाः । आत्मन्येव समुद्भूता अनुभूताश्च सात्त्विकाः ॥ २२९ ॥ આત્મામાં જ ઉત્પન્ન થયેલા અને સાત્ત્વિક એવા ક્ષયોપશમભાવના જ્ઞાનાનંદ વગેરે સગુણો મારા વડે અનુભવાયા છે. (૨૨) क्षयोपशमभावस्य स्थिरत्वं न सदा भवेत् । क्षायिकभावमासाद्य स्थिरा आत्मगुणाः सदा ॥२३० ॥ ક્ષયોપશમભાવની સ્થિરતા સદા હોતી નથી, ક્ષાયિકભાવને પ્રાપ્ત કરીને આત્માના ગુણો સદા સ્થિર રહે છે. (૨૩૦) ४६ For Private And Personal Use Only
SR No.008526
Book TitleAtmashuddhipayog Anuwad
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy