SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org रागद्वेषौ विना सर्वजीवैः सह प्रवर्तनम् । भवेच्छुद्धोपयोगेन मुक्तानां देहवर्तिनाम् ॥ १५१ ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir દેહમાં રહેલા મુક્તોનું અર્થાત્ જીવન્મુક્ત આત્માઓનું બધા જીવો સાથે રાગ – દ્વેષ વિના પ્રવર્તન શુદ્ધોપયોગથી જ થાય છે. (૧૫૧) प्रारब्धकर्मभोगेऽपि साक्षीभूय प्रवर्तिनाम् । शुद्धोपयोगिनां मोहो नोद्भवेत् कर्मकारिणाम् ॥ १५२ ॥ પ્રારબ્ધ કર્મના ભોગમાં પણ સાક્ષી થઈને પ્રવર્તન કરનારા અને કર્મ કરનારા શુદ્ધોપયોગવાળાઓને ક્યારેય પણ મોહ ઉત્પન્ન થતો નથી. (૧૫૨) कर्मविपाकरोधार्थं ज्ञानवैराग्यवीर्यतः । कृतप्रयत्ननैष्फल्यं प्रारब्धं कर्म तन्मतम् ॥ १५३ ।। જ્ઞાન ગર્ભિત વૈરાગ્યની શક્તિથી અથવા જ્ઞાન, વૈરાગ્ય અને કર્મના વિપાકને વીર્યથી રોકવા માટે કરેલા પ્રયત્નોની નિષ્ફળતા, તે પ્રારબ્ધ કર્મ કહેવાય છે. (૧૫૩) तद्भोगावलिकर्माऽस्ति सर्वोपायैर्न नश्यति । बद्धं निकाचितं कर्म ददाति स्वविपाकताम् ॥ १५४ ॥ જે બધા ઉપાયો કરવા છતાં નાશ ન પામે, તે ભોગાવલિ કર્મ છે. બાંધેલુ નિકાચિત કર્મ પોતાનું ફળ આપે જ છે. (૧૫૪) ય: प्राप्तकर्मविपाको यः शुभो वाऽप्यशुभो भवेत् । वेदयन्तं सुखं दुःखं ज्ञानी तत्र न मुह्यति ॥ १५५ ॥ ઉદયમાં આવેલા શુભ કર્મ અથવા અશુભ કર્મથી પ્રાપ્ત થયેલા સુખ અથવા દુ:ખને અનુભવતો જ્ઞાની મોહ પામતો નથી, મુંઝાતો નથી. (૧૫૫) ૩૧ For Private And Personal Use Only
SR No.008526
Book TitleAtmashuddhipayog Anuwad
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy