SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧૫ ) बाह्योपाधि त्यागी पण, घटयुं न ममतामान । घटयुं हि ममता मान तो, त्यागी तेह प्रमाण ॥ ९५ ॥ અહંવૃત્તિથી આત્મિકધર્મની પ્રાપ્તિ કદાપિ થતી નથી. એમ જ્ઞાન દ્વારા જ્ઞાની સમજી શકે છે. અજ્ઞાની જીવ સમજી શકતો નથી. અજ્ઞાનીજીવ, વસ્તસ્વરૂપના અજ્ઞાનથી સ્વ અને પરનો ભેદ જાણી શકતું નથી. અન્તર જે આત્મિક ધમ તેને ઉવેખી, બાહામાં ધમે માનનારા અજ્ઞ છે પંચમકાળમાં દ્રષ્ટિદેષથી અન્તર ખ્યાલ કરી શકતા નથી. બાહ્યાડાકડમાલમાં આત્મધર્મની આશા રાખવી નહીં. આવા અજ્ઞજીવોની સ્થિતિને દેખી, સવાસે ગાથાના સ્તવનમાં શ્રી યશોવિજયજી ઉપાધ્યાય ज्ञानदर्शन चरणगुण विना, जे करावे कुलाचाररे । लूटे तेणे जग देखता-क्या करे लोक पोकाररे ॥ स्वामि० જ્ઞાનદર્શન અને ચારિત્રવિના કુલાચારે જે ધર્મ પ્રરૂપે છે, તે લોકોને લૂટે છે. લેક કયાં જઈ પોકાર કરે? વળી જે પુદગલરૂપ પરઘરમાં ધર્મ માને છે અને આત્મરૂપ ઘરમાં ધર્મ જેતા નથી તેને ઠપકો આપે છે – परघरे जोतारे धर्म तुमे फरो, निजघर न लहोरे धर्म ।। जेम नवि जाणेरे मृगकस्तुरियो, मृगमद परिमल मर्म |श्री० For Private And Personal Use Only
SR No.008525
Book TitleAtma Prakasha 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherVirchandbhai Krushnaji Mansa
Publication Year
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy