SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪૪ ) સાથેજ રહે છે; અને અધિજ્ઞાન સાથે પણ થાય; અને પછીથી પણ થાય. એ ત્રણજ્ઞાનના સ્વામી પર્યાપ્તસજ્ઞિ પચે દ્રિય જીવો હોય છે વળી પરભવનું આવેલુ અવધિજ્ઞાન અપર્યાપ્ત સજ્ઞિમાં પણુ ગણાય કહ્યું છે કે, સન્નિ દાત્તેવિ હૈં પરમવિધ સોહિનાળતુ એમ ધર્મરત્ન પ્રકરણુમાં કહ્યું છે પરમાધિ અ‘તરમુર્હુત હોય છે. લેાકાકાશ પ્રમાણુ જે અવધિજ્ઞાન થાય છે, તે અપ્રતિપાતિ અવધિજ્ઞાન ગણાય છે. અપ્રમત્તયતિને મન સમધી જે જ્ઞાન થાય, તે મનઃપ વ જ્ઞાન કહેવાય છે. મનઃ૫યવના બે ભેદ છે;ઋન્નુમતિ મનઃ પવજ્ઞાની અઢીગળઉણુ સમય ક્ષેત્ર જીવે છે. અને વિપુલમતિ સંપૂર્ણ ક્ષેત્ર જીવે છે. મનઃપવ જ્ઞાન જઘન્યથી અંતમુર્હુત પ્રમાણુ હાય, અને ઉત્કૃષ્ટ દેશેાનપૂવક્રેટિ વર્ષ પર્યંત હાય, જિનસિવાય કાઇકને વખતે અધિજ્ઞાન વિના પણ મનઃ૫ વજ્ઞાન થાય છે; શ્રુતકેવલિ, આહારક, ઋન્નુમતિ, અને ઉપશમ શ્રેણીવાળા જીવ પડે તેા પાછા અનતભવ પરિભ્રમણ કરે છે; બાકી વિપુલમતિ તે અપ્રતિપાતિ નવું. પચમ કેવલજ્ઞાન સદ્રવ્ય તથા સ પર્યાયગોચર છે. તેના બે ભેદ છે; ભવસ્થ, અલવસ્થ, તેમાં ભવસ્થ કેવલજ્ઞાન જઘન્યથી અંત હુત અને ઉત્કૃષ્ટ દેશેઉણી પૂર્વે કાટિ હાય, અભવસ્થ કેવલજ્ઞાન સાદિ અપવસિત છે. સવજ્ઞાનામાં શ્રતજ્ઞાનજ ઉત્તમ છે; કેમકે તે દી For Private And Personal Use Only
SR No.008525
Book TitleAtma Prakasha 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherVirchandbhai Krushnaji Mansa
Publication Year
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy