SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૪૭૦ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir परिणता नाम श्रावणस्वभाव परित्यागावाप्तश्रावणस्वभावानां विशिष्टानुक्रमयुक्तानां वर्णानां वाचकत्वात् शद्वत्वमन्यथोक्तदोषानतिवृत्तेः । ઇત્યાદિ વસ્તુના અનંતપર્યાયેા થયા અને થશે. ષડૂ દ્રવ્યના અનંતપાય થયા અને થશે–અથ પર્યાયની અનંતતાને બ્યુંજક એવા શબ્દરૂપ વ્યંજનપાયા પણ અનત થયા અને થશે. દ્રવ્યપણે વસ્તુ નિત્ય છે, અને પયાચપણે વસ્તુ અનિત્ય છે. હવે ચેતન તું વિચાર કે, જડ દ્નવ્યમાં તારૂ શું છે. વા જેનામાં સુખ આનંદ સ્વભાવ નથી એવી જડવતુથી તને કદી સત્યસુખ મળ્યું નથી, અને મળનાર નથી અને હું આત્મા ! તુ તારા ચૈતન્યધર્મને ત્રિકાલમાં પણ ત્યાગનાર નથી; માટે શુદ્ધ એવા ધર્મને પ્રગટ કરવા પ્રયત્ન કર, તિમિરના નાશ જેમ ચંદ્ન કરે છે, તેમ તુ અજ્ઞાનઅધકારનો નાશ કરવા ચંદ્રસમાન છે, તુ પંચભૂતથી ભિન્ન છે. તું નિશ્ચયથી નિર્લેપી છે. તા હવે નિર્લેપપણુ પ્રગટ કર. નિશ્ચયનયથી તું નિઃસ્પર્શી છે. તા હવે તુ પુ ક્રૂગલના સંબધરહિત તારૂ સ્વરૂપ પ્રગટ કર. તારૂ આ કીન તું ધારણ કર. તારી અનતશક્તિને ભાક્તા તુ છે. પણ જડની શક્તિના ભેાક્તા તુ નથી. તારા ધર્મને તુ ભાતા છે. પરના ધર્મને લાગવવામાં કદી સત્યશાંતિ તને For Private And Personal Use Only
SR No.008524
Book TitleAtma Prakasha 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherVirchandbhai Krushnaji Mansa
Publication Year1907
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy