SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અર7માં અજ્ઞાનદશાથી રાગ બંધાવ્યું હતું તે જ્ઞાનદશા પ્રગટ ચંતાં, નાશ પાપે, અને અંતરાત્મપ્રભુ ધ્યાનમાં રમણિયારૂપ રાગ થયે, તે હવે કદી છૂટનાર નથી. મારા મનમાં અંતરાત્મપ્રભુભક્તિ અને સેવાજ અહર્નિશ રમી રહી છે, સર્વ જ્ઞાનિને એક ભાવ હોય છે; સર્વ જ્ઞાતિઓને એકસરખે વિચાર હોય છે. અને શતમૂર્ણમા શત વિચાર જુદા જુદા હોવાથી, પરસ્પર વિચાર મળતા નથી. જે જ્ઞાની હશે, તેના વિચાર મળતા હશે. અન્તરત્મપ્રભના સેવનમાં જે જ્ઞાની થયા, અને થશે તે સર્વના એક સરખા વિચાર હોય છે. મૂર્ખને ભેદજ્ઞાનની,વા અંતતત્ત્વની સમજણ પડતી નથી. અસંખ્યપ્રદેશે કરી, શરીરમાં બીરાજીત અંતરાત્મારૂપ પિતાને સાહેબ, જે ભવ્ય ઓળખે છે, તે કર્મશત્રુને જતિને અશલીલા પાવે છે, એમ શ્રીયશોવિજયજી ઉપાધ્યાય કહે છે. અંતરાત્મસાહેબની સેવા કરવી તેજ સત્યેષ્ટ કર્તવ્ય છે. માટે બાહ્યાની રાગષથી બહિરાત્મભાવે થતી પ્રવૃત્તિને ત્યાગ કરી, અંતરાત્મની ભક્તિ કરવી, તેજ સારામાં સાર છે. બાહ્ય જગતુમ્રપંચની ખટપટમાં લટપટીયા થઈ પડવાથી, વિક૯૫ સંકલ્પ જળમાં મૃગની પેઠે ફસાવું પડે છે. તે સંબંધી ઉપાધ્યાચજી સમાધિશતકમાં કહે છે કે मोहबागुरी जालमन, तामें मृगमत होठ यामे जे मुनि नहि परे, ताकुं अमुल न कोड. For Private And Personal Use Only
SR No.008524
Book TitleAtma Prakasha 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherVirchandbhai Krushnaji Mansa
Publication Year1907
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy