SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માત્મદર્શન ગીતા સામ્રાજયને ધારણ કરતા ભરત દેશનું રાજ્ય ભાગવત મહારાજા ચક્રવતિ' ભરત સ` સગને ત્યાગ કરતાં આરિશા ભુવનમાં યાગની આરાધનાથી કેવલ લક્ષ્મીને પ્રગટ કરી હતી હું પણુ. સ જડ ચેતન વગેરે ધન્ય ધાન્ય પુત્ર પુત્રી કુટુંબ સ્રો મિત્ર વિગેરે પરિવારના સંગ ત્યાગ કરીને અભ્યંતર ભાવે કષાય રૂપ રાગ દ્વેષ વિગેરેના રાગ સંબધ છાડીને એકાંતમાં આત્માના સ્વરૂપની શુદ્ધતાકારક આત્મ સામને પ્રગટાવીને ધ્યાન સમાધિયાગવડે આત્માની ઉન્નતિને સાધીશ. ઉત્તરાધ્યયનમાં કહ્યુ છે કે } धणेण किं धम्मपुराहिगारे सयणेण वा कामगुणेहिं चैत्र; समणो भविसामो गुणोहधारी, बहिं विहारा अभिगम्म મિવું ? ।। न तस्स दुक्खं विभजन्ति नाइओन मित्तत्रग्गा न सुआ न बान्धवा इकोसयं पच्चणुद्दो दुक्खं कत्तारमेव अणुजायकम् ॥ २ ॥ જે આત્મા ધમ–માક્ષનગર તરફ ગમન કરનારો છે. તેને ધનધાન્ય કે કામગુણે શુ' કામમાં આવવાના છે. ? તેથી તે સના સંગ સ ંબંધ તથા મેાહ રાગ અને દ્વેષના ત્યાગ કરીને જ્ઞાન દન ચારિત્ર વીય ઉપયાગ રૂપ આત્મગુણ્ણાના સમુહને ધારણ કરનાર–પ્રગટ કરનારા અહિંસા સત્ય અચૌય પ્રાચય અપરિગ્રહતા સમિતિ ગુપ્તિ જ્ઞાનાદિ આચારમય ચારિત્રને ધારણ કરીને શ્રમણ થઈશ બાહ્ય સ સંગના શરીર ઇન્દુિયુના સુખની લાલચ છેડી દઇને ઘરઆરના ત્યાગ કરીને વિહાર For Private And Personal Use Only k
SR No.008523
Book TitleAtma Darshan Geeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherSagargaccha Jain Sangh Sanand
Publication Year1961
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy