SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૫૨ www.kobatirth.org આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત लोकमात्रप्रमाणोऽहि, निश्वयेन हियः । व्यवहारो देहमात्रेण कथयन्ति मुनीश्वराः Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥ ૩॥ આત્મા ચિટ્ઠાન ક્રમય શુદ્ધ અને અપાયથી રહિત રાગથી હિત અને અનંત સુખથી યુક્ત તેમજ સર્વ સ`ગથી રહિત એવા આત્મા નિશ્ચયથી લાક પ્રમાણે વ્યાપક છે. છતાં વ્યવહારથી દેહ પ્રમાણે વ્યાપક છે. તેમ મહામુનીવરે જણાવે છે. તેમજ તે આત્મા સર્વ સંપત્તિ લબ્ધિ સવ` સિદ્ધિએનુ મહાન સ્થાન છે. તેમાં જરાપણ સશય નથી આત્મા અનેક સિદ્ધિ લબ્ધિઓનુ સ્થાન છે. चाराणाशी विषावधिमनःपर्यायसम्पदः, योगकल्पद्रुमस्यैता विकासिकुसुमश्रियः ॥ ૧૧૮ ॥ ચારણ, જંઘાચરણ, આશીવિત્ર લબ્ધિઓ છે. અવ ધિજ્ઞાની મન:પર્યાય જ્ઞાની વિગેરે ચેાગરૂપ કલ્પવૃક્ષની ઉપાસનાના વિકસ્વર પુષ્પાની શાભા છે. તે સર્વ લબ્ધિાની સિદ્ધિઓનું મહાન સ્થાન ચેાગ છે. आत्मा चैतन्यरूपोsहं, शुद्ध निश्चयतः स्मृतः आत्मवीर्य समाधाय, योगनिष्ठो भवाम्यहं. અર્થ :-~~ું આત્મા ચૈતન્ય સ્વરૂપ નિશ્ચયથી શુદ્ધ છું તેનું મને સ્મરણુ થયુ હાવાથી હું સ્વીય આત્મ વીને પ્રગટ કરીને ચૈાગને સિદ્ધ કરનારી થઈશ ॥ ૧૧૯ ।। વિવેચન :—હુ' ચૈતન્ય-જ્ઞાન દેશને ચારિત્ર વીય :~~ ઉપયોગ સ્વરૂપ આત્મા છું. પણ શરીર ઇન્દ્રિય મન ક રૂપ n‰° For Private And Personal Use Only
SR No.008523
Book TitleAtma Darshan Geeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherSagargaccha Jain Sangh Sanand
Publication Year1961
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy