SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ ર૭ પુણ્ય સરખું નથી શ્રીમતે વાયદોને વેપાર કરતાં ભાગ્યદયે જ કમાય છે. કોઈ વખતે તેમાં નુકશાની જાય છે તેને તેઓ પહોંચી વળે છે. પરંતુ તેમનું જોઈને સાધારણ માનવી એ વેપાર કરે તે નુકશાનીમાં જ ઉતરે ને ? - આમ શક્તિ વિના બીજાની હરિફાઈ કરવામાં નુકશાન થવાને પ્રસંગ આવે છે. માટે સરખે સરખા સાથે જ હરિફાઈમાં ઉતરવું જોઈએ છતાં પણ દરેકનું પુણ્ય સરખું હોતું નથી. પહેલી પવિત્રતા સત્ય વિવેક અને વિચારથી મન-વચન અને કાયાની શુદ્ધિ થાય છે. અને તે સર્વે પવિત્ર બને છે. પરંતુ ફક્ત પાણીથી પવિત્ર થવાતું નથી. પવિત્ર બન્યા પછી કરેલી સર્વ ધર્મ ક્રિયાઓ સફળ થાય છે. એક જ ઉપાય પ્રશમતા ધારણ કર્યા વિના સહનતા આવતી જ નથી અને સહનતા આવ્યા સિવાય સમતા આવતી નથી. વિનેને સંકટને હઠાવવા સહનતા સિવાય અપાય છે જ નહિ. For Private And Personal Use Only
SR No.008521
Book TitleAntarjyoti Part 4
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1967
Total Pages275
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy