SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra આંતર જ્ગ્યાતિ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૩૧ પરણ્યા પછી ખલાસ રાજાને આથી અચંબા થયા. તેને થયું કે આ માણસ તે હાથી કરતાં પણ વધુ મળવાન છે. આનુ મળ - ઓછું કરવામાં ન આવે તો કો'ક દિવસ એ મારા સામે જ અળવા કરે. માટે અત્યારથી જ તેની તકેદારી રાખવી જોઇએ. આમ વિચારી રાજાએ તેને દરબારમાં ખેલાન્યા. અને તેની તાકાતની પ્રશંસા કરી. અને તેને ખૂબ કુલાન્યા. આ બલિષ્ટ પણ તેથી ફુલાઈ ગયા. રાજાએ તેને કહ્યુ કે ભલા તુ પરણી જા. તારા જેવા અલિષ્ટ આમ કુંવારા રહે તે સારું નિહ. અને આમ ભટકતા રહેવાથી જીવન સફળ થતુ નથી. આ માટે તું ચિંતા ન કરીશ. હું તને ધન આપુ છું તેથી તને મુશ્કેલી નહિ પડે ને તારું જીવન સુખરૂપે પસાર થશે. આ જોઈ ને આ ભાઈ સાહેમ રાજાની જાળમાં અજ્ઞાનતાથી સાઈ ગયા ને પરણી ગયાં. પછી તેને સંતાન થયા. સસારની જવાબદારી વધી આ બધામાં તેને ખબર ન પડી કે પેાતાની શક્તિ ખલાસ થઈ ગઈ છે. આથી એક દિવસ તે હાથીનુ' પૂછડું પકડી ઊભે રાખવા ગયા તા હાથી ઊભા ન રહ્યો અને તે હાથીની પાછળ ઢસડાવવા લાગ્યા. લેાકેા તેને એમ જોઈને મશ્કરી કરવા લાગ્યાં. આ જોઈને તેને ઘણું દુઃખ થયું. અને તેને જ્ઞાન થયું કે મે નાહુક. લગ્ન. કરી નાંખ્યા. હવે મારી બધી શક્તિ ખલાસ થઈ ગઈ. હવે મને તાકાત મળવી અશક્ય છે. * For Private And Personal Use Only
SR No.008521
Book TitleAntarjyoti Part 4
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1967
Total Pages275
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy