SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્યોતિબ્દોમ " एतच्च केवलं तज्झानं, यत्तत्परं ज्योतिः॥ ज्योतिः परं परस्तात्तमसो यद्वीयते महामुनिभिः॥" –ષોડષક મુખ્યવાદો : વિવિધ વિવિધતાઓથી ઉભરાતા આ વિશ્વમાં વાદો અને પ્રતિવાદે અગમ્ય છે. છતાં એ બધા વાદોને બે વાદમાં સમાવી શકાય છે. અવાંતર પ્રકાર ભલે ગમે તેટલા હેય પણ મુખ્ય માન્યતાને અનુસરી વિચાર કરતાં બે વાદમાં વિશ્વના સર્વવાદ સમાવેશ પામી શકે છે. ૧ અધ્યાત્મવાદ: ૨ ભૌતિકવાદ: અધ્યાત્મવાદ: આત્માનું અસ્તિત્વ, પુનર્જન્મ, પુનર્જન્મના કારણભૂત કર્મ, મોક્ષ, કર્મબંધના કારણે, મેક્ષના ઉપાય. આ છે વાતનો એક યા બીજા રૂપે સ્વીકાર કરે, તે વાદો અધ્યાત્મવાદના માનનારા ગણાય. ભૌતિવાદ: આત્માના અસ્તિત્વને અને એને લગતા પુનજન્માદિ કારણેને અસ્વીકાર કરનારા અને દૃશ્યમાન સુંદર જડ પદાર્થોમાં સુખની માન્યતા ધરાવનારા વા, તે ભૌતિકવાદ ભણું ઢળતા ગણાય. ભૌતિકવાદની અસર : આત્મા એ “આંતર તિ” સ્વરૂપ છે. પણ ભૌતિક કર્મ For Private And Personal Use Only
SR No.008521
Book TitleAntarjyoti Part 4
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1967
Total Pages275
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy