SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માંતર યાતિ ૪૦: શ્રીમતાની સ`પત્તિ કે સાહ્યમીથી કે મામજા કરવાથી માણસાઈ જૈનત્વ આવતું નથી પણ નીતિ નિયમ-ત્રતાની આરાધનાથી માણસાઈ જૈનત્વ અને તેના ચાળે દિવ્યતા પ્રગટે છે. ૧૬૨ ધનાદિકમાં માહ પામેલા ધનાદિકને શાધતા પ્રયત્નશીલ ખનશે અને અ ંતે-મરણુ વખતે પણ તેની આશાથી મુક્ત થશે નહી. કરોડપતિ-લાખાપતિ તા થયા પણ અબજપતિ થયા નહી અને માટાઈની ગણત્રીમાં માન્યા નહી. આમ અસેસ કરતા કિલષ્ટ કર્મોનું ભાતુ લઈ પરલેાક જાય છે ત્યારે નીતિ નિયમ તેની આરાધના કરનાર ધનાદિકમાંથી માહ એ કરી સુદર ધર્મ ધ્યાનના ચેાગે શુભ કર્મોનું ભાતું ગ્રહણ કરી પરલાકે પધારે છે. ૧૬૩ શરીરે લષ્ટ પુષ્ટ દેખીને તથા મનેાહર મકાના અને સાથી દેખીને વ્રત નિયમને મૂકશે નહી તાજ આ લાકમાં પણ સુખશાતા રહેશે. અને પરલેાકમાં સારા સંસ્કારા પડેલા હાવાથી સપત્તિ સાહ્યખી મળશે ધનાદિકમાં સુખ માનનારા એક વ્રતધારી– નિયમ પાલનારને કહેવા લાગ્યા કે અલ્યાભાઈ ! વ્રત-તપાદિ કરવાથી તારી કાયા કરમાઈ છે તારામાં અમારા જેટલુ ખલ રહ્યુ` નથી. માટે વ્રત નિયમેાના ત્યાગ કરી અમારી માફક ધન મેળવા માટે દરરાજ પ્રયત્ન કર. પાંચમ આઠમે ચોદશે લીલેાતરી ખાવી નહી. અને ઉપવાસ વિગેર કરીને પૌષધ કરવા તેથી તને શા લાલ થયા ? ઉલ્ટા દુકાને નહી જવાથી તારા ગ્રાહકી અન્યત્ર જાય છે તેથી ગેરલાભ For Private And Personal Use Only
SR No.008520
Book TitleAntarjyoti Part 3
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1958
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy