SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માંતર જયાતિ ૨૩૯ મારા, વરીને આદર આપતા રહેા. પોતાના દાષા તરફ નિરીક્ષણ કરો, અને જાગતા રહા. આ ચાર આજ્ઞાના અમલ કરનાર ગમે તે જાતિકુલના ડાય તે પણ સારામાં સારી વસ્તુને પ્રાપ્ત કરી અનુક્રમે અનત ઋદ્ધિ સિદ્ધિને પામે. કેાઈ એક ગામમાં રહેનાર ઢાકાર રજપૂત જાગીરદાર તા હતા અને આવક પણ સારી હતી પણુ વ્યસની મનેલ હાવાથી આવકના કરતાં જાવક વધારે કરે છે. તેથી જતે ધિસે ઘણા દરિદ્રી અને દુઃખી થયા. તેની પત્ની પતિવ્રતા અને સતી હતી. તે ઢાકેારને પુનઃપુનઃ સમજાવતી. કે આ વ્યસના દુ:ખદાયી હાવાથી તેના ત્યાગ કરવાની જરૂર છે. વ્યસના વળગ્યા પછી તેના ત્યાગ અશકય બને છે. ત્યાગ કરી શકાતા નથી અને અધિક દુઃખી થતા દેખી તેની પત્નીએ એક લખેલા કાગળ આપ્યા. અને કહ્યુ કે જે ચાર લાખ રૂપિયા આપે તેને આ પત્ર અર્પણુ કરજે. ઠાકેાર કાગળ લઈને બજારમાં ગા, અને તલસ્પશી વિચાર કરનાર અને વિવેકીને આ પત્ર આપ્યા. તેણે પત્ર વાંચી ચાર લાખ રૂપિયા સ્થપિતાના મુનીમ પાસેથી અપાવ્યા—નગર શેઠને મુનીમે ચાર લાખની વાત કહી. શેઠે ક્રોધાતુર ખની તેને ઘરમાંથી કાઢી મૂકયા. અને કહયુ કે ચાર લાખ રૂપીને મેળવીશ. અને લઈને આવીશ ત્યારે જ ઘરમાં પેસવા દઈશ. શેઠના પુત્ર વિચાર કર્યો કે અત્યારે જ ક્રોધને મારવામાં સાર છે. પૂજ્ય પિતા ઉપર ક્રોધ કરવા નહી. આમ વિચારી વિનય પૂર્વક કહ્યુ કે જેવી તમારી આજ્ઞા, આમ કહી જેવા ઘરથી બહાર નીકળે છે તાવે પ્રથમ માતાને પગે લાગવા ગયા ' For Private And Personal Use Only
SR No.008520
Book TitleAntarjyoti Part 3
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1958
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy