________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૫
સંવેગમાં આવીને છ ખંડ રાજ્યના ત્યાગ કરવા પૂર્વક મહાચોગી બની આત્મકલ્યાણ સાધવા સમર્થ બન્યા. માટે રૂપાદિકના ગ ત્યાગ કરીને આત્મકલ્યાણ સાધવાની જરૂર છે.
૭૫૬. સચ્ચારિત્ર, વર્તમાન કાળના સુખના ભાગ માગે છે; વર્તમાન કાળના દુન્યવી સુખમાં મુગ્ધ બનેલાઓને સચ્ચારિત્રના સુખને અનુભવ આવવા અશક્ય છે. જેઓ, સત્તાસપત્તિ અને સાહ્યબીથી સચારિત્રના સુખના અનુભવ આવશે, આવી માન્યતા ધરાવતા. હશે, તે મ્હાટી ભ્રમણામાં પડ્યા છે. કારણ કે દુન્યવી વર્તમાન કાળના સુખના ભાગ આપ્યા સિવાય સચ્ચારિત્ર આવવું અશક્ય છે. સચ્ચારિત્રમાં અત્યંત શક્તિ રહેલી છે. કષ્ટોને સહન કર્યા સિવાય તેને આવિર્ભાવ ક્યાંથી થાય ? શારીરિક શક્તિ મેળવવી હોય છે ત્યારે અખાડામાં વ્યાયામ પણ કરીને તેનું કષ્ટ સહીને મેળવે છે તેવી રીતે સચ્ચારિત્રમાં અનત શક્તિ મેળવવા માટે વત માન સુખના ભાગ આપવાની આવશ્યકતા છે. જગતભરમાં ડાહ્યા અને મહાદુરા ઘણા મળી આવશે, પણ તેઓનુ ડહાપણુ અને બહાદુરી .દુન્યવી પદાર્થોને પ્રાપ્ત કરવામાં હોવાથી સચ્ચારિત્રથી વંચિત હાય છે, તેથી ઈષ્ટ સુખને મેળવવામાં એનશીખ અને છે; સચ્ચારિત્રના વિકાસ કરવામાં આવેલ હાય તેા કાઈ પ્રકારની આધિ-વ્યાધિ અને ઉપાધિના દુઃખા રહેત નહી, પર`તુ તે ડહાપણુ અને બહાદુરીના દુરૂપયોગ કરતા હેાવાથી આધિ-વ્યાધિ વિગેરે ખસતી નથી; માટે સચ્ચારિત્રની આવશ્યકતા રહેલી છે. માના કે એક ધનાઢ્યની પાસે કરાડાની મિલ્કત છે, ખાય છે-પીએ છે અને
For Private And Personal Use Only