________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૧
આવતું નથી, તેથી દાન કરવાની ઇચ્છાવાળા છું; માટે મારી પાસે આવ અને આ કકણુને લઈજા-તાશ કામમાં આવશે. પેલા લાભી બ્રાહ્મણે તેનું કહેલું સત્ય માન્યું, પ્રયત્ન વિના ધન મલતુ હાવાથી તેણે કાદવવાળી નદીમાં સામે કીનારે જવા માટે ચાલવા માંડયુ. પશુ નદી કેવી કારમી છે, તેનુ ભાન રહ્યું નહી. નદીના કીનારે અતિ કાદવ હોવાથી તેમાં ફસાઈ પડ્યો, વાઘે ફસાઈ પડેલા તે બ્રાહ્મણુને મારી નાંખ્યા; માટે એવાથી સાવધાન રહેવુ.
૭૩૪. નીતિકારે સુખી થવાના ત્રણ સાધના દર્શાવ્યા છે; એક તા લાભ, બીજો રસ, ત્રીજો સ્નેહ આ ત્રણના ત્યાગ; આ ત્રણથી જે પ્રાણીઆ ઘેરાએલા છે, તે માણસે કર્યાપ સુખે જીવનને ગુજારતા નથી. માટે લાભાર્દિકને ત્યાગ કરીને સુખી થાઓ. આ ત્રણના ત્યાગે ચિન્તા-વ્યાધિ અને ઉપાધિ-વિડંબનાઓ દૂર ભાગે છે. જોમ મૂનિ પાનિ, સ मूलानि व्याधयः ॥ स्नेहमूलानि दुःखानि त्रीणि त्यक्त्वा સુણી મવેત્ જેટલાં પાપા થાય છે, તેનુ કારણ લાભ છે. અને વ્યાધિ ઉત્પન્ન થાય છે, તેનું કારણ ઘણેભાગે, રસ છે.
ધનના લાભ વડે પેાતાની પાસે જીગાની પર્યંત સારા સાધના હાય, સંપત્તિ-વૈભવ હાય તાપણુ આરભ સમારંભના ત્યાગ ન કરતાં અધિક આરભ-સમારભના કાર્યોં કરીને અધિક પાપા કરવામાં બાકી રાખતા નથી; પાપેા કરીને મેાજશેાખખાવાપીવામાં અત્યંતાસક્ત બને છે અને પાછા ખુશી થતા રહે છે; પણ તેની આસક્તિમાં-રસમાં કેટલી તે ખીચારા જાણતા નથી. રસાસક્તિથી વ્યાધિ
વ્યાધિઓ છે, ઉત્પન્ન થાય,
For Private And Personal Use Only