________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હેય. સ્વાભાવિકી ચાહના એટલે આત્મિક ગુણની ચાહના. તેના માટે જ પ્રયાસ કરો અગર લાભાલાભને વિવેક કરે કે અધિક સત્ય શાંતિ શામાં છે?
૭૨૭. સંપત્તિ અને સાહ્યબીવાળ-શ્રીમત, મમતાનો ત્યાગ કરીને સગુણેને મેળવે છે કારણ કે તે ત્યાગને સંપત્તિ માને છે અને ત્યાગી, સદ્ગુણેને જ પૈસાઓ માને છે. આમાં, મમતાના ત્યાગને મહિમા રહે છે. મમતાના ત્યાગમાં મહત્તા વધે છે અને મમતાથી મહત્તા ઘટે છે. ચિતા-વ્યાધિઓ ઓચિંતી આવીને વળગે છે. આત્મિક ગુણેને તથા વ્યાવહારિક ગુણોને આવવાને અવકાશ મળતું નથી. તેથી ઋદ્ધિ-સિદ્ધિ હાજર હોતે પણ સુખ શાંતિ રહેતી નથી. પરવસ્તુઓને પિતાની માનનાર અને તેમાં મમતાને ધારણ કરનારને શુદ્ધિજન્ય સત્યાનંદ હાય કયાંથી? માટે સત્યાનંદને પ્રાપ્ત કરવો હોય તે પરિગ્રહની મમતાને ત્યાગ કરો. મમતાજ આત્મતત્વને ઓળખવામાં વિશ્ન કરનાર છે. મુનિપણમાં પણ વિડંબનાઓને ઉપસ્થિત કરનાર જે કઈ હોય તે, અને ગુણ
સ્થાનકથી પાડનાર જે કઈ હોય તે મમતા જ છે. આશાતૃણ–નિદા-અદેખાઈ વિગેરે દેશેની બેડીમાં નાંખનાર મમતા વિના અન્ય કોઈ સમર્થ નથી. શ્રાવકપણું તથા મુનિપણું સાર્થક કેમ થતું નથી ? તથા અગ્યારમા ગુણસ્થાનકેથી પતન, શાથી થાય છે? મમત્વના ગે જ. | મમતાની બેડીઓથી બંધાએલ માનવીએ, જ્યાં ત્યાં પરિભ્રમણ કરે છે અને ધક્કાઓ–લાતે ખાઈને પાછા પડે છે. આત્મિક લાભ, લેશ માત્ર મળતું નથી.
For Private And Personal Use Only