________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃષ્ણ-અને વિષય વાસનાઓને પોષણ આપવામાં તેઓ ખામી આવવા દેતા નથી, આ કેવી બુદ્ધિમત્તા!
૬૯૬, અધિક ઉદ્ધિ-સમૃદ્ધિ કે સંપત્તિથી આધિવ્યાધિ-બદી કે બેકારી ટળતી હોય તે નરદેવે તથા સંપત્તિમાને શીઘ રાગ-દ્વેષ અને મેહના વિકારો-વિચારોને તિલાંજલી આપી મોક્ષ સુખના લેતા થાયપણ તે પ્રમાણે અનવું અશકય જ છે, માટે તેમાંથી રાગને દૂર કરીને વીતરાગ થવાની ભાવના ભાવે. તામલી તાપસે સાઠ હજાર વર્ષ સુધી કઠોર તપસ્યા કરીને અસુર કુમારીઓના રૂપમાં મેહ, ન પામતાં અને તેઓની પ્રાર્થના સામું નિરીક્ષણ ન કરતાં નિયાણું કર્યું નહી અને મરણ પામી ઈશાનેન્દ્ર થયા.
૯૭. દેવલેકમાંથી સમયે સમયે, અસંખ્ય દેવાને ચવતાં. દેખી દે પણ ચિન્તાતુર બન્યા અને વિચાર કરવા લાગ્યા કે આ પ્રાપ્ત થએલ સંપત્તિ વૈભવને એક દિવસ મૂકવાને વખત આવશે. તેથી આત્મિક ગુણેને પ્રાપ્ત કરવા ઝંખી રહેલા હતાં. જે દેવતાઈથી પણ આત્માના ગુણે મળતાં હોય તે તેમની ઝંખના હોય નહી. માટે આત્મિક ગુણેને મેળવી બદી– બેકારી મૂળમાંથી ટાળો અને સત્ય સ્વાધીનતાને પ્રાપ્ત કરે.
દલ૮કહેવાય છે કે સાપના મુખની દાઢમાં વિષ રહેલું છે અને વિંછીના પુછડે વિષ રહે છે તે તે દવાથી ટાળી શકાય એવું છે અને તેની દવા પણ જગતમાં હોય છે પણ મનુષ્યની પાંચ ઈન્દ્રિયોના વિષયમાં રહેલા વિષને દૂર
For Private And Personal Use Only