________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪ર૭ નહી અને ઘરનું કામ ચણાએ કરવું–વિગેરે તેણીને કાર્યક્રમ હિતે; આ હાંસી નામે કન્યા વનવતી થઈ ત્યારે તેના પિતા જિનદાસે ગાંધાર નગરના કેશવના પુત્ર મુકુંદ સાથે વિવાહ કર્યો, સ્વપુત્રને પરણાવવા જાન લઈને કેશવ પાટણમાં આવ્યું ધામધુમ અને ઉલ્લાસપૂર્વક લગ્નની ક્રિયા પતી ગઈ, હસી કન્યાને સાથે લઈ સઘળી જાન, શેઢી નદીના કિનારે આવીને ભેજનની તૈયારી કરીને જમવા બેઠી, ત્યારે હાંસીએ કહ્યું કેપ્રભુપ્રતિમાનું પૂજન કર્યા સિવાય “હું” જમતી નથી; જે પ્રભુપ્રતિમા હોય તે પૂજન કરીને જમું; સિવાય જમવાનું મારે બંધ છે; પુત્રવધૂને જમ્યા સિવાય તેને સસરે સાસુ વિગેરે જમતા નથી, તે કન્યાના દીયરે ક્ષુધા લાગવાથી ઉંચાનીચા થાય છે, અને કહેવા લાગ્યા કે અત્રે પ્રભુપ્રતિમા ક્યાંથી લાવીએ? હાંસીએ કહ્યું કે, કેઈ પ્રકારે પ્રતિમા હોય તે તેનું પૂજન કરી મારે જમવાને નિયમ છે માટે તમે જમી લે હેટી ભાભીને મુકી જમાય પણ નહી; આ બધા હતા તે માહેશ્વરી, પણ આર્યસંસ્કૃતિ હોવાથી–ગમ્મતની ખાતર વેળુની પ્રતિમા બનાવીને કહ્યું કે-ભાભી ! આ પ્રતિમાનું પૂજન કરીને જેમ; હાંસી બહુ ઉલ્લાસપૂર્વક પૂજન કરીને જમી.
પૂજન કરવાથી ઉત્પન્ન થએલ ઉલ્લાસ-આનંદ હૃદયમાં માતે નથી, દીયરને વખાણવા લાગી; તેના દેવ માહેશ્વરી હેવાથી હસવા લાગ્યા પણ હાંસીની પ્રભુપૂજનની દઢતા-તેમજ શીલ પાળવાની દહતા અને હત્કર્ષ અવધિજ્ઞાને અધિષ્ઠાયકદેવે જાણીને તે વેળુની પ્રભુપ્રતિમાને વિજય બનાવી; જાનવાળા લેકે, એ દેખીને અચંબો પામ્યાહાંસીને વખાણવા લાગ્યા,
For Private And Personal Use Only