SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४२० તેઓને અવસરે સારી શીખામણ આપતા અને સ્વજન વર્ગ પણ તે વખતે શાંત થતે; પણ પાછું પ્રતિકૂળતાને પ્રસંગ આવતાં ખટપટ વિગેરે ઉપસ્થિત થતી; ભાઈઓની સ્ત્રીઓના કહેવાથી આ દંપતીના ભાઈઓ, સઘળી મિલકત વહેંચી લઈને જુદા રહેવા લાગ્યા; જુદા રહેવા છતાં સ્વભાવનું પરિવર્તન થએલ ન હોવાથી તે ભાઈઓની સ્ત્રીઓ ભિન્ન ભિન્ન નિમિત્તેને ઉભા કરીને આ દંપતી સાથે કંકાસ કરવામાં બાકી રાખતી નહોતી, કેઈ વખતે એમ પણ કહેતી હતી કે-તમેએ મિલ્કત વહેંચી તે વખતે વધારે જમીન-ધનાદિક લીધેલ છે. અને ઓછું મળ્યું છે-આવી આવી અનેક બાબતને ઉપસ્થિત કરીને આ દંપતીને સુખશાંતિમાં વિવિધ વિઘો કરતી; પણ આ ધાર્મિક દંપતી, ન્યાયનીતિ અને ધર્મની આરાધનાના પ્રભાવે તે વિઘોને હઠાવવા સમર્થ બનતા, દેરાણી-જેઠાણીઓ કંકાસ ઝગડે કરીને થાકતી ત્યારે કહેતી હતી કે આ તે બે જણું મીંઢા છે કાંઈ પણ સામે જવાબ આપતા નથી; પાડેથી માણસની આગળ નિન્દા કરવામાં પણ બાકી રાખતી નહોતી; એટલે તે સ્ત્રીઓના મન-વચન અશુભ બનેલ હેવાથી કાયામાં રેગે આવીને વસ્યા છે જ્યારે આવીને ઉપસ્થિત થાય છે. ત્યારે દરેક પ્રાણુઓની સુખશાંતિ દૂર ખસતી રહે છે તે તે તમે જાણે છે; આ મુજબ તે નિન્દા કરનારી-અને દરેક પ્રસંગે અજ્ઞાનતાથી નિમિત્તે ઉભા કરનારી તે સ્ત્રીઓ દુઃખી બનતી; શરીરની દવામાં પૈસા ઘણુ ખર્ચતા પણ વ્યાધિઓ શાંત થતી નહી, વ્યાધિઓ શાંત થાય ક્યાંથી? મૂળમાં અશુભ મનની અને વચનની વ્યાધિ છે; તે વ્યાધિ, શરીરમાં પણ For Private And Personal Use Only
SR No.008519
Book TitleAntarjyoti Part 2
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1957
Total Pages585
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy