________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૭
ભડકેલી ગાય-ભેંસ લાત મારે પણ દૂધ તા ખરાખર ઈચ્છા મુજબ આપતી હાય તા તેને કાઇ કાઢી મુકતું નથી પણ શાંત હાય અને દૂધ ઇચ્છા મુજબ આપતી ન હેાય તેને કાણુ રાખી શકે ? તરત કાઢી મૂકે છે-અગર વેચી નાંખે છે; માટે અનુયાયી વગે એવું કાર્યં કરવુ. કે-વિલા—અધિકારી વગ ખુશી ખુશી થાય; કામ સારી રીતે થતુ જે હાય તા ગમે તેવા વચના સહન કરી શકાય પણુ કામ કરવામાં માલ ાય નહી તે ગમે તેવા નમ્રતા-વિનયયુક્ત ખેલેલા વચનની કિ ંમત શાણાઓ કરતા નથી; વસ્તુત: નમ્રતાપૂર્ણાંક કરેલ કાર્યાંની કિંમત વધે છે અને કામ કરનાર ઉચ્ચ પાયરીએ ચઢે છે. જગત્માં આત્માન્નતિ કરવી હાય અને મહત્તાને મેળવવી હાય તે વિનયસહિતા વાણી વદો અને કામ એવું કરે કે વિડલા અગર અધિકારી વર્ગ, ખુશી થાય અને પેાતાના આત્માના વિકાસ સધાય; દરેક મનુષ્યાને અરે પશુ પ`ખીઓને પણ એલેલી મધુર વાણી ગમે છે; કાઇને તેાછડી વાણી ગમતી નથી. માટે તેાડી વાણી ખેલનારે પ્રથમ તેમાં સુધારા કરવા; ભલે કા સારામાં સારૂં કરતા હૈ। તાપણ મધુર વચનેાની ખાસ અગત્યતા રહેલી છે; સારામાં સારા કામ સાથે મેળવેલી મધુર વાણી ઉત્તમ છે. જેમ દૂધમાં સાકર ભળેલી હાય તા એર મધુરતા આવે છે, અને પુનઃ પુનઃ તેવા દૂધની ચાહના થાય છે.
વાણીમાં મધુરતા અને કઠોરતા-કડવાશ બન્ને રહેલ છે. તા વિનયપૂર્વક એવી વાણી વદો અને કામ એવું સુદર કરા કે આત્મોન્નતિ થવા સાથે વડીલે ખુશી થાય, અને વારે વારે ચાહના
For Private And Personal Use Only