________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાર તમે મુસાફીર છે, તેથી સાથે રાખેલા કંચન-કામિની વિગેરે ખાતર કંકાસ-ઝગડે કરે નહી, તથા આસકિતને ધારણ કરે નહી; આ તે સાધન છે, સાધ્ય નથી. સાધન સાથે સારી રીતે મિલન રાખવાથી સાધ્યને પહોંચી વળાય છે અને તેને માટે કરેલા પ્રયાસ વૃથા જ નથી; તમારૂં સાધ્ય, અનંત જ્ઞાન દર્શન અને ચારિત્રને પ્રાપ્ત કરવાનું જે હોય તે, એને અનંત અવ્યાબાધ સુખને મેળવવાનું હોય તે, વિષય કષાયાદિના વિકારો અને વિચારોથી દૂર રહે; કારણ તે વિષનું કાર્ય કરશે અને ચારે ગતિમાં વારે વારે વિદને ઉપસ્થિત કરશે માટે વ્યાવહારિક કાર્યોમાં પણ સદાય સાવધાની રાખીને કષાય વિષયના આવેશને નિવારવા પ્રયત્નશીલ બનવું તે હિતકર અને શ્રેય. સ્કર છે; આ પ્રમાણે વર્તન કરવાથી સુખશાન્તિને મેળવવાની ઈરછા સફલ થશે અને ધાર્મિક ક્રિયાઓમાં દઢતા સ્થિરતા થશે.
૬૪. જે માણસે, કેફી પીણામાં કે સાત વ્યસનેમાં આસક્ત બનેલ હોય છે, તેઓ નિર્માલ્ય બનેલ હેય છે, એટલે તેમાં ધૃતિ, મતિ, કીર્તિ કાંતિ, બુદ્ધિ, પ્રજ્ઞા વિગેરે સગુણેને આવવાનું સ્થાન મળતું નથી અને જે પૈર્ય વિગેરે હોય છે તે નાશ પામે છે, તેમ જ આત્મઘાતક અવગુણેને રહેવાનું સ્થાન મળે છે. કેફી પીણા તેમ જ સાત વ્યસને ને સ્વભાવ એ છે કે જે સદ્દગુણ હોય છે તેઓને રહેવા દેતા નથી; માટે સાવધાની રાખી તેઓને સ્વભાવ વિચારી દૂર રહેવું જોઈએ; રાજા-મહારાજા–શ્રીમંત-શેકીઆઓ વિગેરે જે નષ્ટ ભ્રષ્ટ થયા છે તે સાત વ્યસનેમાં આસકત બનવાથી જ.
પિતાનું કલ્યાણ નહીં સમજનાર માણસે જ આવા સાત
For Private And Personal Use Only