SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૯ નિમિત્તોને પ્રાપ્ત કરી તેની આરાધના રીતસર કરે તેા પાતે પેાતાના ઉદ્ધાર કરવા સમથ અને; માટે અનંત લાભને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા મહાશય જનાએ ઉત્તમ નિમિત્તો દ્વારા પેાતાની માનસિક વાચિક અને કાયિક પ્રવૃત્તિઓને સુંદર બનાવવા માટે ખાસ નિરીક્ષણુ કરવાની આવશ્યકતા છે; જે વસ્તુઓ પર પ્રીતિ હાય છે તે વસ્તુઓના વિચારે।-ઉચ્ચારા અને આચારાના સંસ્કારા પડતા હાવાથી સ્વપ્નામાં પણ તે ભૂલતા નથી તેમજ તે સંસ્કારા સČકટમાં–વિડંબનામાં પણ વારે વારે યાદ આવે છે; તેઓનું નામ સાંભળતાં પણુ મન વચન અને કાયામાં ઉચ્છ્વાસ આવતાં તેને પ્રાપ્ત કરવા પ્રમલ પુરુષાર્થ -અલ ારવાય છે; કહેવાય છે કે બ્રાહ્મણાને માદક ઉપર ઘણા પ્રેમ હાય છે તેથી વિચારા ઉચ્ચારા પણ મેદકના કરતા હાય છે; એ અરસામાં કોઈ એક યજમાન તેને જમવાનું આમંત્રણ આપે ત્યારે ત્રણ ચાર ગાઉ સુધી ગમન કરીને પણ મેકેને જમીને અપૂર્વ આનંદમાં ઝીલે છે, અને જાણે રાજ્ય મળ્યુ હાયની શુ' ? તેની માફક ખુશી થાય છે; એક બ્રાહ્મણની માફ્ક-એક બ્રાહ્મણને યજમાન વૃત્તિ હતી. જ્યારે કાઈ યમાન તેને જમવાનુ` આમંત્રણ આપે ત્યારે ઘણા ખુશી થતા અને આજને દિવસ સલ થયા માનતા, અને પુત્ર પરિવારને સાથે લઈને જમવા જતા; એક યજમાને તે બ્રાહ્મણને જમવાનુ આમંત્રણ આપ્યું તેથી તેણે આનંદમાં આવી પત્ની પુત્રાદિકને કહ્યું કે આજે કાંઈ પણુ રાંધશે નહીં, અને કાંઇ પણ બાજન કરશે. નહી-યજમાનને ઘેર જમવા જવાનું છે; જે ખાશે, લેોજન કરશે તે ખરેખર માદા ખવાશે નહી. આ પ્રમાણે For Private And Personal Use Only
SR No.008519
Book TitleAntarjyoti Part 2
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1957
Total Pages585
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy