SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭ સદાય જાગત વાની અગત્યતા રહેલી છે. એક અતિ માન્–માનવીએ સુકિત ચાજી ઘરમાં પેઠેલા ચેરશને નસાડયા તેની માર્કે આપણે પણ આત્મિક ધનાતિનું રક્ષણ કરવુ જોઈએ; પશુ વૈરાગ્યવાસિત બની જાગતા સ્હીએ ત્યારે જ રક્ષણુ થાય; નહી કે નિદ્રાવશ બનવાથી. એક ધનાઢ્યના ઘરમાં ખાતર પાડી ચારા ધનાદિકને લૂટી લેવા પેટા; તેવામાં ઘરના માલિક જાગતા હતા; તે ભયને પામ્ય નહી, અને ખૂમા પણુ પાડી નહી; કિન્તુ એક પેટીમાં પથરા ભરીને પેાતાના પુત્રને કહ્યું કે; આ હીરા-રત્ન-માણેક મીની પેટીને આપણા બાગમાં રહેલા કુવામાં નાંખી આવા, હાલમાં ચારાના ઘણા ઉપદ્રવ છે; તેના પુત્રો પથરાએથી ભરેલી પેટી કુવામાં નાંખીને પાછા આવ્યા; કુવામાં નાખેલી પેટીના અવાજ સાંભળી ચારા ઘરમાંથી નીકળી ખાગમાં રહેલા કુવામાંથી પાણી કાઢવા લાગ્યા; આ પાણી બાગમાં રહેલા પુષ્પાની બેલડીએમાં આવવા લાગ્યું. વેલડી સારી રીતે ખીલવા લાગી પણ અા પાણી એછુ જલ્દી થતુ ન હેાવાથી કરમાવા લાગ્યા, અને ચિન્તા કરવા લાગ્યા કે ઘણી મહેનત કરીએ છીએ તાપણુ પાણી ખલાસ થતું નથી; પ્રાતઃકાલ થવા આવ્યા છે. થાક પણ ઘણા લાગ્યા છે, જો ઘરના માલીક ાવશે તેા પકડાઈ જઈશું, માટે જલ્દી જલ્દી પાણીને કાઢી કુવામાં રહેલી પેટીને લઇ નાશી જઈએ; આ પ્રમાણે વિચારી અધિક ખલ વાપરી પાણી કાઢવા લાગ્યા, માગ પણ પાણીથી તમાળ બન્ય; તેવામાં ઘરના માલીક પેાતાના પુત્રાને સાથે લઈ માગમાં આવ્યા; તેને જોઈને ચારો પૂછડાઈ જવાના ભયથી મુડીવાળી ભાગ્યા. For Private And Personal Use Only
SR No.008519
Book TitleAntarjyoti Part 2
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1957
Total Pages585
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy