________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૭
દે, દયા આવી પિતાના ઘેર તેને પણ લઈ ગયે, સારવાર કરીને જોઈતા રૂપૈયા આપી વ્યસનને દૂર કરાવી ધંધે લગાડ્યો. તેથી શેઠની પાસે તે ગાળ દેનાર માફી માગે છે. અને તે પછી સારી સ્થિતિમાં આવવાથી પિતાને ઘેર જઈને સુખી થ આખા નગરમાં શેઠપુત્રની પ્રશંસા થવા લાગી. શેઠને કાને પણ તે બીના આવી, તેથી શેઠ બહુ ખુશી થઈને સારા કપડાં પહેરીને ચેથા પુત્રને ઘેર આવ્યા. પ્રથમના ત્રણ પુત્રે તે જેમ તેમ બોલી રહ્યા છે. પિતાને ઘેર આવેલ પિતાને ચેથા પુત્રે સારી રીતે સત્કાર-સન્માન કરી આસને બેસાડી, આવવાનું કારણ પૂછયું. શેઠ કહેવા લાગ્યા કે તે અપકારી ઉપર ઉપકાર કરેલ હોવાથી હું બહુ રાજી થએલ છું તારા જે ઉપકાર કરનાર વિરલ હેય છે. લે, આ લાખ રૂપૈયાનું રત્ન તને આપું છું. તે સ્વીકાર કર, અને તેને સદુપયેગ કરજે ! પુત્રે કહ્યું કે પિતાજી આપની મહેરબાની તે લાખ રૂપૈયાની ગરજ સારે તેમ છે, મારે રત્નની જરૂર નથી. જે માગે છે તેને આપે. આ ઉપકાર કર્યો છે તે મારા આત્માના ગુણેને વિકાસ કરવા માટે કર્યો છે. પિતાએ કહ્યું કે ઉપકારના બદલામાં આ રત્ન આપતું નથી, પણ તારા ગુણને દેખીને રાજી થયે તેથી આપું છું કે તું આને સદ્વ્યય કરીને સ્વપરને ઉપકારક બનીશ, આટલું કહી શેઠ પરાણે રત્નને આપી સ્વરથાને ગયા.
૬૧૭. સમ્યગ્ર જ્ઞાનપૂર્વક મેહને માર્યા સિવાય કરેલી ધાર્મિક ક્રિયાઓ આત્મશક્તિને વધારવામાં તથા વિકાસને સાધવામાં બરાબર સાધનરૂપે બનતી નથી. તેથી તિભાવે રહેલી આત્મસંપત્તિને આવિર્ભાવ થતું નથી,
For Private And Personal Use Only