________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૩ મળે નહી-લગ્ન પ્રસંગે રામ-રામ બેલનારને માર સિવાય અન્ય મળે નહી–અને ગાળે સિવાય અન્ય મધુરા વચને સાંભળે નહી, આ રીતે પ્રભાવવંત અને પાપનાશક વચને પણ સમયને જાણ્યા સિવાય લાભકારક બનતા નથી; ઉલટા નુકશાનકારક નીવડે છે તે પછી જેમ તેમ વિચાર કર્યા સિવાય બેલેલા વચને નુકશાનકારક નિવડે તેમાં શું આશ્ચર્ય ?
એક વિધવા શ્રાવિકાને ઉપધાન કરવા અન્ય સ્થળે જવું હતું. ઘરમાં કઈ હતું નહી–તેથી દર દાગીના ગુપ્ત સ્થલે સંતાડી બારણે તાળું વાસીને પાડેશીને કહેવા લાગી, કે તમે ઘરની સંભાળ રાખશે, હું ઉપધાન કરવા પાલીતાણું જાઉં છું. દર દાગીના છાનાં સંતાડ્યા છે એટલે તેને ભય નથી; પણ વાસણ વિગેરે બહાર રહેલ છે માટે જરૂર ખબર રાખજો. આ પ્રમાણે પાડેથી આગળ બોલતાં પિતાના ઘરની પાછળ રહેલા કોળીએ બધી વાત સાંભળી, અને તે કેળી લાગ જેવા લાગે. પાડોશીને કારણ પ્રસંગે બહાર ગામ જવાનું થયું; આ લાગ જાણી રાત્રીના મધ્ય વખતે તાળું તેડી ઘરમાં પ્રવેશ કરી સઘળા ઘરમાં તપાસ કરી તપાસ કરતાં દર દાગીના હાથમાં આવ્યા; તે લઈને પિતાના ઘેર ગયે અને તે શ્રાવિધના ઘરને તાળું વાસી કેઈને પણ શંકા આવે નહી તે પ્રમાણે વર્તન રાખવા લાગે. શ્રાવિકા ઉપધાન કરીને સ્વઘેર આવીને છાનાં મૂકેલા દાગીનાઓની તપાસ કરે છે, પણ મળ્યા નહી. તેથી પસ્તા કરવા લાગી અને રડવા લાગી. મનમાં સમજી કે કઈને ઉપધાનમાં જવાની વાત ન કરી હેત તે સારું થાત, વાત કરવાથી ચારને લાગ મળે અને ચેરી કરી.
ન લાગે. મા રાત્રીના મ
તપાસ કરતા
વિ
For Private And Personal Use Only