SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૬ થમી જીવોને દેખી આંખે ત્રાંસી થાય છે–તેનું જે કઈ કારણ હોય તે-તેઓને ધર્મ રુ નથી–તેમ કહી શકાય-નહીતર ધમી જનને દેખી આંખે કરવી જોઈએ. પ૪૩. જે વૃક્ષનું મૂલ જ કડવું હોય, તેને સુંદર બગીચામાં રોપવામાં આવે તેમજ ખાતર પાણી-વાડવડે રક્ષણ કરવામાં આવે તે પણ તેને સ્વભાવ ખસતું નથી, તે પ્રમાણે જે માણસેના વિચારો જ ખરાબ હોય તેઓને બહુ સમજાવવામાં આવે, રક્ષણ કરવામાં આવે તે પણ તેઓ પિતાના સ્વભાવને મૂકતા નથી-કડવે મૂલે કડે વેલે” ૫૪૪. અદેખા અને દ્વેષી માણસે ઉપર લેપ કરવાની જરૂર નથી. તેમજ શિક્ષા કરવાની આવશ્યકતા નથી. કારણકે તેમને દ્વેષ અને અદેખાઈ તેમને પિતાને જ પ્રથમ શાન્તિમાં રહેવા દેશે નહી. ઘડીઘડી તેઓ બન્યા કરશે આ દુર્ગણને દૂર કર્યા સિવાય, દેને પણ શાન્તિ મળતી નથી. ૫૪૫. હલકા માણસે અહંકાર કરે, તેમને સ્વાર્થ એટલે જ હોય છે-કે પિતાની હલકાઈ–કે અપૂર્ણતા ઢાંકવી, પરંતુ ખરું જોતાં તે તેઓ પિતાના દુર્ગુણેને જાહેરમાં મૂકી પ્રાપ્ત થએલા સદ્ગુણોનું લીલામ કરે છે. ૫૪૬. સારા મિત્ર કે સેબતી અત્તર જેવું છે. જો કે તે પિતાની પાસે રહેલ અત્તરને આપી શકતું નથી છતાં તેની સુગંધી આવ્યા સિવાય રહેતી નથી. કારણકે તેને સ્વાભાવિક એ જ સદ્દગુણ છે. પ૪૭. માનસિક શુદ્ધિ માટે દરરોજ, ઈષ્ટપ્રભુને ઘડી For Private And Personal Use Only
SR No.008519
Book TitleAntarjyoti Part 2
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1957
Total Pages585
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy