________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭૪ ૪૯૪ખેડતે કણસલાને ધોકે લઈને ગુડે છે ત્યારે અનાજ છૂટું પડે છે અને પરાળ-ડાઓ પણ છૂટાં પડે છે, તે પ્રમાણે ઉદયમાં આવેલ પ્રાણીઓને ઝુડે છે, ત્યારે નિર્જરાની સાથે આત્મતત્વની ઓળખાણ થાય છે.
૪૫. સંકટ કે વિપત્તિરૂપી ભઠ્ઠી ઘણી વખત માણસને સુવર્ણની માફક શુદ્ધ કરે છે ત્યારે માયા–મમતા અહંકાર ઈર્ષારૂપી મેલ બળીને ખાખ થાય છે અને તેના વેગે માણસ પરમપદ-એક્ષ સુખને પ્રાપ્ત કરે છે. પોતાની જાતને એટલે આત્માને ઓળખવે તે સહેલું કાર્ય નથી, ઘણું કઠિન કાર્ય છે. બીજાઓની ભૂલ કાઢવી તે સહેલું કામ છે.
૪૯. બીજાઓના દે જોવાની ટેવને દૂર કરવી તે બહુ કઠિન વાત છે. પણ પિતાના દેને દેખી તેઓને દૂર કરવા તે સ્વાધીન અને સહેલ બીના છે. તે ક્યારે બને, કે મન અને પાંચ ઇન્દ્રિયેની વૃત્તિને અંતરમાં વાળે ત્યારે.
બીજાઓના દેને જોવાની ટેવને દૂર કર્યા સિવાય અન્તરમુખ બનાતું નથી અને પિતાના દોષ તરફ નજર પડતી નથી અને દેષને દૂર કર્યા સિવાય આત્મોન્નતિ સધાતી નથી; પ્રથમ પિતે નિર્મલ થવું.
આપણું શત્રુઓનાં કે પ્રતિકૂલવર્ગનાં છિદ્રો જોવામાં જેટલું વખત લાગે છે તેટલે વખત, તેઓના ગુણે જોવા માટે વખત જો તે ઘણું પાપથી બચી શકાય; ઇર્ષ્યા-અદેખાઈ રહે નહી અને ગુણાનુરાગ થાય.
બીજાઓના દેષો તરફ નજર પડતાં તે દેશે આપણને
For Private And Personal Use Only