________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૬૯ એને ઘેરી લઈ પરાધીન બનાવે છે. એટલું જ નહી પણ પ્રાણીઓની અનંત શકિતઓને દબાવી જડ જેવા કરી મૂકે છે. તેમાં વળી મનુષ્યની બુદ્ધિમાં અહંકાર અભિમાનાદિકનું જે મિશ્રણ થાય છે તે માનવીએ કાર કેર વર્તાવવામાં બાકી રાખતા નથી, પાછા પિતાને બહાદુર માને છે અને જગતુમાં એવા પણ મનુષ્ય હોય છે કે તેવા કાર કેર વર્તાવનારને બહાર અને હશિયાર કહે છે. તેથી તેવા માણસે કેઈની કતલ કરવામાં પાછા હઠતા નથી. તિર્યા કરતાં મનુષ્યને બુદ્ધિવૈભવાદિકની સામગ્રી મળી છે પણ તેઓ રાગ-દ્વેષ અને મેહથી સદુપગ કરતા નહીં હોવાથી પ્રાપ્ત થએલ સામગ્રી નીચે પાડનારી થાય છે. વિશ્વમાં મહટામાં હેટા શત્રુઓ જે કેઈ હોય તે રાગ-દ્વેષ અને મેહ છે. અને આ શત્રુઓ અનાદિ કાલના વળગ્યા છે. તેઓના જોરને હઠાવવા જેટલી તાકાત હોય તેટલે પ્રયાસ કરો. આ ભવના શત્રુઓને હઠાવવા જે પ્રયાસ કરે પડે છે, તેનાથી અધિક પ્રયાસ છે કે કરે પડશે પણ લાભ મળવામાં બાકી રહેશે નહી. માટે સત્ય સુખના અથીઓએ અને અનંત લાભના અર્થીઓએ રાગ-દ્વેષ અને મેહને ત્યાગ કરી આત્મનિરીક્ષણ પૂર્વક સમ્યગ્રજ્ઞાન મેળવવું જોઈએ.
૪૮૧, વૃદ્ધાવસ્થા આવવા ન દેવી તે આપણું હાથની વાત નથી, પણ શોક-સંતાપ પરિતાપ-ચિન્તા વિગેરે કરીને મનની સ્થિતિ બગડે છે અર્થાત્ તેથી વૃદ્ધાવસ્થા આવે છે તે આવવા ન દેવી તે પિતાના હાથની વાત છે. જે સમ્યજ્ઞાનપૂર્વક શોક સંતાપાદિકને ત્યાગ કરીને જે સ્થિતિ ઉપસ્થિત છે
For Private And Personal Use Only