SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૫૯ રાખે છે. ભાવ અને દ્રવ્ય, ચઢતાં હાય તે સોનું ને સુગંધ, એટલે નિર્જરા પુણ્ય અંધાય. Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉત્તમ કોટીના ડાય સાથે પુણ્યાનુબંધી ૪૭૦, કર્મ ને તમાએ દત્તક તરીકે લીધેલ છે. અનુકૂલતા હાય છે ત્યારે તમેા ખુશી થાઓ છે. પ્રતિકૂલતા આવે છે ત્યારે નાખુશ બની કાઈના હક્કને દૂર કરવા પ્રયાસ કરા છે, પણ તેના હક્કને દૂર કરી શકશે. નહી. કાર્ટમાં પણ તેને હુ રાખવામાં આવે છે–ફારગતી અપાતી નથી. માટે જે પ્રતિફૂલતા આવે, વિઘ્ન આવે તેને સહન કરી લેા. કારણ કે તમાએ ખુશી થઇને દત્તક તરીકે કર્મને લીધેલ છે; હવે નાખુશ થયે પાલવે એમ નથી. દત્તક પૂરા ભાવ ભજવશે; આત્માને એળખીને સ્વરૂપમાં રમણુતા કરી હેાત તે આ ઉપાધિ આવત નહી અને આનંદમાં રહેવાત; હવે કર્મના સપાટામાં આવ્યા પછી ભાગીને ક્યાં જશે ? કેની કોર્ટમાં દાવા માંડશે ? તમારા દાવા કાઈ સાંભળશે નહી અને કર્મરૂપી દત્તકના હુક્ક ઠરશે માટે બહુ ધમાધમ ન કરતાં જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં સાષ માની આત્માનુભવ કરવા પ્રખલ પુરૂષાર્થ કરે, કે જેથી કાઇની પરવા રહેશે નહી અને મેાજમાં રહેશે. ૪૦૧. દેખાઇ રહેલ શક્તિઓના આવિર્ભાવ કરવા હાય તા, મન-વચન અને કાયાની પ્રવૃત્તિને અરિડું તાઢિ પંચ પરમેષ્ઠિના ગુણામાં ચેો. ખાદ્યની પ્રવૃત્તિને રોકી અરિહંતાદિ ભદતાના ગુણામાં જોડવાથી અનુક્રમે આત્મશકિતના વિકાસ થતા રહે છે. વિષય-કષાય-અહુંકાર અભિમાનાદિકના વિકારા વિલય પામશે અને વિકાશના વિલય થવાથી બાહ્યની પરાધીનતા પણુ For Private And Personal Use Only
SR No.008519
Book TitleAntarjyoti Part 2
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1957
Total Pages585
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy