________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થાળ અને મધુર પાણીનું પ્યાલું પણ હાથમાં રહેશે નહી. અને અશુભેદયે તેમાં ધૂળ આવી પડશે. માટે ચેતે !
૪૫. કર્મોદય, સંધ્યાના રંગ જે ક્ષણ સ્થાયી અને ક્ષણભંગુર છેશુભેદય અને અશુભેદય ચક્રના આંટા વારે વારે ફર્યા કરે છે. એ આંટાને બંધ કરવા માટે વિષય કષાયના વિકારોને ટાળવા અત્યંત પ્રયાસ કરવાની જરૂર છે.
અશુભ કર્મના ઉદયે જેનું મુખ જોવા જેવું ન હોય, તેવાનું મુખ જેવું પડે છે અને દીનતાપૂર્વક યાચનાઓ કરવી પડે છે–તે વખતે માણસોને ઘણે પરિતાપ થાય—પણ તેને ઉપાય રહેતું નથી, અને મૂક બનીને સઘળું સહન કરવું પડે છે. આવા પ્રસંગે ન આવે તે માટે કર્મબંધ વેલાએ ચેતજે. - પુણ્યાનુબંધી પુણ્યવાળાના સઘળા મને રથ સિદ્ધ થાય છે વૈરી પણું વહાલાં બને છે. ખરાબ સંગેને ખસતાં વાર લાગતી નથી, તેઓ આધિ-વ્યાધિ-અને ઉપાધિમાં પણ લેપાતા નથી–અને ઉરચ સ્થિતિના શિખરે આરૂઢ થાય છે.
પાપાનુબંધી પુણ્યવાળે કે વૈભવ વિલાસને ભગવે ખરે, પણ તેમાં માચી રહેલ હોવાથી પુણ્યના ફલેને ભેગવતાં પાપના બીજને વાવતા હોય છે અને તે વાવેલા બીજ, જ્યારે ફલરૂપ થશે ત્યારે તેને દુઃખ દરિયાને પાર આવશે નહી.
૪૫૩. જેમ મકાનની મજબૂતી માટે પાયે ભીંત અને એમની ખાસ અગત્યતા છે તે પ્રમાણે સ્વજીવનમાંથી રસ લેવા માટે અને વ્યવસ્થિત કરવા માટે, દેવ-ગુરુ અને
For Private And Personal Use Only