________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ની બધા સાથે નશીલતા
ર૩૪ અને સહનતા દરેક કાર્યોમાં સફળતા અર્પણ કરે છે અને તેથી આત્મ શક્તિ જાગે છે.
૪૨૧. અસંગની સેબતથી-સદ્ગુણી બતાય છે. તેથી ગંભીરતા, ધીરજ, સહનશીલતા વિગેરે સદ્ગુણને પણ આવવાને સારી રીતે અવકાશ મળે છે. ગંભીરતા, સહનશીલતા વિગેરે વિશિષ્ટ ગુણે સિવાય, સદ્ગુણીઓ શોભાસ્પદ બનતા નથી; માટે આ ગુણેને પણ કેળવવાની ખાસ આવશ્યક્તા રહેલી છે. - ૪૨૨. પુણ્ય અને પ્રયાસથી-પૈસે મેળવી શકાય, તેમજ પંડિતાઈ પણ આવી મળે, પરંતુ ગંભીરતા, સહનતા, ધીરતા આવવી મુશ્કેલ છે. તે તે અન્તરની લાગણીથી મળી શકે એમ છે. આ ગુણે જ્યારે આવે ત્યારે સંપત્તિ અને પંડિતાઈ શેભે છે.
૪૨૩. મહેટાના મીઠા અને ગૂઢ મારથી–અને પંડિતાઇના અભિમાનથી શાબ્દિક જાળમાં ફસી પડેલાઓને સત્યવરૂપની સમજણ પડતી નથી. તેઓ ભલે પ્રયાસ કરે અને યુક્તિ પ્રયુકિત વાપરે તે પણ તેમાંથી સત્ય બહુ વેગળું હેય છે. એ તે જ્યારે અહંકાર અભિમાનને ત્યાગ કરી વાદવિવાદેમાં ફસાઈ ન પડતાં અન્તર્મુખ બને તે સત્ય સ્વરૂપને ખ્યાલ આવે, અને પિતાની કાયાને જીતવાની પ્રવૃત્તિ થાય.
૪૨૪. અહંકાર અને મમતાને ત્યાગ-ર્યા સિવાય કાયા પણ કબજામાં આવતી નથી તે પછી બીજાઓ કેવી રીતે કાજામાં આવશે? બીજાઓને કબજામાં કરવા હોય તે પ્રથમ પિતાની કાયાને કબજે કરવા માટે દેહાધ્યાસને ત્યાસ
For Private And Personal Use Only