SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક ૩૯૧. બળવાન પુરુષને નમસ્કાર કરીને જીતવા, અને નીચ-હલકા શૂરવીરને છલ-ભેદ કરીને જીતવા તેમજ પેાતાના સરખાને પરાક્રમ કરીને જીતવા ઠીક, પણ તેથી શું મળવાનુ છે ? શો લાભ થવાના છે? આ કર્મોને પરાક્રમ કરીને સમતાપૂર્વક જીતે તાજ સત્ય લાભ મળે અને વૈર-ઝેરની પરપરાએ ટળે. ૩૯૨. બ્રહ્મચર્ય-અગણિત હીરા-રત્ના કરતાં મનુષ્યના શરીરની અનેક ગુણી કિંમત છે માટે તેનું રક્ષણ કરવા મલેની જરૂર પડવાની. આ રક્ષણ કરવાનું ખલ, બ્રહ્મચર્યનું પાલન કરવાથી જ પ્રાપ્ત થઇ શકે એમ છે. માલમલીદા ખાવા તે ખપમાં આવશે નહી. બ્રહ્મચર્ય નુ પાલન કરીને જે મલવાન મનેલ છે તેની આગળ ક શત્રુએ ભાગાભાગ કરી જાય છે અર્થાત્ તેનુ જોર ચાલતું નથી, અને ઋદ્ધિ-સિદ્ધિ-શુદ્ધિના ઝરા ઉભરાય છે અને દેવતાઓ પણ પ્રણામ કરે છે. વિષય-કષાયના વિકારા જ્યારે નાશ પામે છે અને પુનઃઉદ્ભવતા નથી ત્યારે આન્તરિક સ્ફુરણા રીતસર ઉત્પન્ન થાય છે, અને તે સાચા જીવનની સાક્ષી પૂરે છે-માટે વિકારાને ત્યાગવા તે સત્ય જીવનની નિશાની છે. _) ૩૯૩. અભિપ્રાયા આપણે જગતના મનુષ્યના સારા અગર ખરાખઅભિપ્રાય સાંભળીને હ-શાક કરવા જન્મ ધારણ કર્યાં નથી. પણ આત્મિક ગુણા તરફ નજર કરીને દાને For Private And Personal Use Only
SR No.008519
Book TitleAntarjyoti Part 2
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1957
Total Pages585
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy