SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૩ રદર. જેને આધારે મનુષ્યભવ-આર્યક્ષેત્ર-પાંચ ઇન્દ્રિયની સંપૂર્ણતા-ઉત્તમજાતિકુલ-શ્રવણની રુચિ અને સમાગમ વિગેરેની પ્રાપ્તિ થઈ તે પછી તેને વફાદાર રહેવું જોઈયે કે જેથી આમેન્નતિ સધાય-અને ભવની પરંપરા ટળે. ૨૬૩. મનુષ્યએ હલકા પગારે પણ અજાણ્યા નેકરને રાખે નહી, અને રાખવું પડે તે ઘરના ઘરેણા-અને મિલકત તેની નજરે આવે નહી–તે પ્રમાણે રાખવા. નહીતર નુકશાન થવાનો સંભવ છે. ર૬૪અજાણ્યા ઘરમાં બરાબર વિચાર કરીને પ્રવેશ કર-વિચાર કર્યા વિના પ્રવેશ કરવાથી વિવિધ વિદનેને આવવાને અવકાશ મળે છે. ઘરને માલીક દારૂ પીને ઉન્મત બનેલ હેય તે મરણત કષ્ટ પણ આવી પડે તેમજ વિવિધ શંકાઓ, તેના માલીકને થાય માટે અજાણ્યા ઘરમાં પ્રવેશ ન કરે. ૨૫. દુરાચારી અને વ્યસનીના ઘરમાં નરનારીએ એક રાત પણ રહેવું તે, અત્યંત પસ્તાવાને ઉત્પન્ન કરનાર થાય છે. . ર૬૬. ઉત્તમ ગ્રન્થના વાચન-મનનથી વિચારે સુધરે છે, અને વિચારોના દઢપણાથી આચાર સુધરે છે માટે ઉત્તમ પ્રત્યે વાંચે, અથવા આત્મજ્ઞાનીને ઉપદેશને સાંભળે. જ્યારે વખત મળે ત્યારે ઉમદા વિચારો કરે; વખતને વૃથા ગુમાવે નહીં. ર૬૭. આગમ-આરિ-વ્યવહારમાં કહેવાય છે, કે પ્રાતઃકાલે આફ્સિામાં મુખ જોવામાં આવે અગર પિતાને જમણે હાથ જોવામાં આવે તે આખો દિવસ આનંદપૂર્વક પસાર થાય For Private And Personal Use Only
SR No.008519
Book TitleAntarjyoti Part 2
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1957
Total Pages585
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy