________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૩ મેળવવાનું દઢ સાધન છે–આ પ્રમાણે સાધન અને સાધ્યને બરાબર ઓળખીને સાધ્યને વિસારો નહી.
રર૫. ઉપગપૂર્વક આરાધેલ ધર્મ, અહંકારઅભિમાન-વિષય કષાયની વૃત્તિને હઠાવી આત્મન્નિતિમાં અત્યંત સહકાર આપે છે. માટે ધર્મની આરાધના કરતાં મન સ્થિર કરીને ઉપયોગી બનવું જરૂરનું છે.
રર. જીવન દરમ્યાન જે જે અનુભવ થાય છે તેથી આત્માનું સારી રીતે ઘડતર થાય છે. દુઃખને અનુભવ પણ માણસોને સારી રીતે જાગ્રત્ કરે છે અને તેથી પાપ કરતાં પાછું હઠાય છે. પાપભીરુતા-ભવભીસ્તા વિચારી દુઃખને માઠું માનવું નહી.
૨૨૭. અહંકાર ન કર. પુરુષ ઘણે સમર્થ હોય તે પણ અન્યના સહકાર સિવાય કોઈ પણ કાર્ય કરી શકતું નથી. આહાર-પાણી અને હવાની જરૂર રહેવાની જ, પછી તે ગમે તેમ બેલે કે, મારે કેઈની જરૂર નથી, મારે કેઈની પરવા નથી–તે પ્રમાણે બોલવું તે અહંકાર અભિમાનના વચને છે. છેવટે, તેને પણ બીજાના સહકારની જરૂર પડે છે.
અહંકારી, અહંકારના ગે એ નાસીપાસ થાય છે, કે અન્ય નિમિત્તે તેની આગળ હિસાબમાં નથી એટલે બીજા નિમિત્તો કરતાં અહંકાર અત્યંત નુકશાન કરે છે, માટે તેને ત્યાગ કરે તે આવશ્યક છે.
રર૮. પિતાની ઉન્નતિ કરવાની ઇરછાવાળા માણસોએ આંખમાં અમી રાખવી, જીભમાં મીઠાશ રાખવી અન્યના મનને વિચારી સ્વીકારવું જેટલું સાંભળીએ તેટલું સત્ય હેતું
For Private And Personal Use Only