________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪ છે અને તેનાથી સદાય ચેતતા રહેવાય છે. આકૃતિમાં ઘણે તફાવત પડતા નથી. પણ ગુણે અને દેશમાં બહ તફાવત હેય છે. પણ સમજવામાં ન આવે તે ગ્રાહકને દેખાવ કરીને આવેલ ઠગ, ધોળે દિવસે અને છતી આંખે કંટી જાય છે, માટે વ્યાપારી ઘણું સાવધાની વ્યાપાર કરતાં રાખે છે, તેવી રીતે જીવનની સફલતાને લુંટનાર કેણ કેણું છે, તેને પરખી લેવા જોઈએ, પરખી લીધા પછી તેના પ્રત્યે આદર અલ્પ થાય છે અને નાશ પામે છે.
૧૭૨. અધિક લાભ મળતો હોય તે લાંચ ખાનાર, દલાલી લેનારને તથા તેવા ઉઠાઉગીર ગુમાસ્તાને તેમજ પુત્રદિકને નિભાવી લે છે તેઓને પિષણ આપવું પડે છે. ઉદાહરણ તરીકે એક મોટી પેઢીના શેઠ ઘણે વ્યાપાર કરતા હોવાથી તેમણે ચાર પાંચ ગુમાસ્તાઓને સારા પગારે આપીને રાખ્યા હતા; તેમાં એક ગુમાસ્ત બહુ કુશળ હતું તેથી દુકાનની સર્વ વ્યવસ્થા, તેને શિરે શેઠે નાંખી. કેઈ કારણ પ્રસંગે શેઠ, પિતાના વતનમાં ગયા. ત્યાર પછી પેલા ગુમાસ્તાએ પેઢી સારી રીતે ચલાવી અને તરતી કરી. એક પ્રસંગ એ આ કે એક સુંદર માળો બે લાખ રૂપિયા આપીને વેચાતે લીધે તેમાં પચાસ હજાર રૂપૈયા ખાઈ ગયે. ચાર ગુમાસ્તાઓને કાંઈ પણ ન મળવાથી શેઠના ઉપર લાંચ ખાધાની બીના લખી મોકલી. આ કુશળ મારતે જાણી ગયે. તેથી વેચાણ લીધેલ માળાના ચાર લાખ આપનાર શેઠને ઉભે કર્યો. શેઠ, વતનથી આવીને પેઢીમાં તપાસ કરી તે માલુમ પડી કે પચાશ હજારને ગોટાળો થો છે. મુનીમને બોલાવીને પૂછયું અને મુનીમે પણ સત્ય કહ્યું
For Private And Personal Use Only