________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦
આફ્તાના પ્રસ ંગ આવે તે પણ તે આતા નાશ પામી સુખ મળે છે; આ વાતને સમ્યજ્ઞાનીએ નણુતા હોવાથી અશુભના ઉદયે અને શુભેાદયે મુંઝવણમાં પડતા નથી. અને સમ્યગ્ પ્રકારે આવેલી આફ્તાને સહન કરી લે છે.
અનીતિના માર્ગે ગમન કરનારાને ખાદ્યષ્ટિએ જોનારા, સુખી માને છે; પરંતુ આન્તરદૃષ્ટિએ જોનારા તત્ત્વજ્ઞાની તેઓને દુઃખી થવાની તૈયારી કરતા હાય તેમ માને છે; કારણુ કે અનીતિના માર્ગે ચાલનારા ભવિષ્યમાં કેટલા સુખી થયા છે ?
અનીતિના માર્ગે ચાલનારાને સુખી દેખીને મનમાં 'ઝાવું નહી. કારણ તે દુઃખની ગર્તાઓ ખાતી રહેલ હાય છે; માટે દુ:ખ પડે તા પણુ સદાચારના ત્યાગ કરવા નહી. પણ તેવા પ્રસંગે ધર્મની આરાધનામાં અધિક દૃઢ થવુ જોઇએ.
કડવા મૂલ, મધુરા મૂલની માફક એકદમ તાત્કાલિક ફલને આપતા નથી પરંતુ જ્યારે વખત આવે છે ત્યારે કડવા ભૂલથી કડવા ફૂલા આવવાના જ. મીઠાભૂલથી મધુરા ફૂલ બેસવાના જ; કડવામૂલથી કદાપિ મધુરા ફૂલ આવશે નહી.
૧૦૯, સદાચારની આરાધના કરનાર, પૂર્વ કદિયે દુ:ખી દેખાય, પરંતુ આન્તરદૃષ્ટિએ તે સુખશાતામાં હાય છે. કારણ કે તેઓ જાણે છે કે જે અશુભ કર્મ બાંધેલ છે તે ઉદયમાં આવેલ છે; તે ભાગન્યા વિના છૂટકા નથી તેથી તે આનપૂર્વક આવેલ દુ:ખને સહી લે છે; અને ધર્મારાધના કરતા હેાવાથી શુભેાયે ભવિષ્યમાં આનંદમાં રહેવાના; એટલે તેઓને ઉભય દૃષ્ટિએ આનંદ છે. પરંતુ જે ધર્મની-સટ્ટાચારની આરાધના કરતા નથી, તેને ખાદ્યષ્ટિ અને આન્તર
For Private And Personal Use Only