SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જોર પકડે છે અને માન-દાન કે તેને અત્યંત યાતનાઓ અર્પે છે; પારકી વસ્તુઓ કદાપિ પિતાની થઈ છે? ભલે પછી પિતાની માનીને મલકાઓ. ૪૭૦, સમ્યગ જ્ઞાનને પ્રાપ્ત કરીને મેહના ઉછાળાને ટાળે. તમારું સાચું ધન-સાચું સુખ અને સાચી શક્તિ વિગેરેને વિકલ્પ–સંકલપ અને વિકારોએ દબાવી રાખેલ છે પણ નાશ કરેલ નથી, માટે તેઓને ત્યાગ કરે, એલે થેડી જ વારમાં હાથમાં આવે તેમ છે; પણ તે વિકારેને ટાળવાને ઉપાય તમેએ જાણ્યું નથી; તેથી જ તે તે વિકારે ઉછાળા માયા કરે છે અને તમને સાધને વિદ્યમાન હેતે પણ ઘડીભર ચેન પડતું નથી; તમોએ જે સાધન સામગ્રી મેળવી છે અને મેળવવા ખાતર મહામહેનત કરી રહ્યા છે તે સઘળી નિત્ય નથી પણ ક્ષણભંગુર છે; હાથ તાળી આપીને ખસી જનાર છે-આ પ્રમાણે માની તેના ઉપરથી મોહમમતાને ઉતારે અને આત્મિક ગુણેમાં લક્ષ લગાડો ત્યારે જ તેઓના ઉછાળાઓ બંધ થાય અને ધીમે ધીમે ખસતા જાય. જેમ જેમ તે વિકારે ખસતા જશે તેમ તેમ આત્મિક વિકાસની સાથે પિતાનું સત્ય ધન-સુખ અને શક્તિ આપોઆપ પ્રગટ થશે; ફક્ત વિકારો ખસવા જોઈએ, પરંતુ તમારું વર્તન તે હાલમાં અવળું લાગે છે, એટલે વિકારે વધે-સંકલ૫વિકલ્પના ઉછાળાએ અધિક વેગમાં આવે તે પ્રમાણે મહેનત કરી રહેલ છે તે પછી તે સત્ય ધનાદિક કયાંથી આવીને મળે? સગાસંબંધે મળેલા, ઔદયિકભાવે પ્રાપ્ત કરેલ દહગેહ-ધનાદિકને મહામહેનતે પણ પ્રાપ્ત કરીને પિતાના જ માની For Private And Personal Use Only
SR No.008518
Book TitleAntarjyoti Part 1
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1955
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy