SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯ ) મનની સ્થિરતા થવામાં દૃષ્ટિજયની પણ આવશ્યકતા છે, માટે તે પણ પ્રસંગોપાત્ત દર્શાવે છે. निःसृत्यादौदृष्टिः संलीना यत्रकुत्रचित्स्थाने । તત્રાભાચર શનૈઃશનવિજ્યમાોતિ ૫૬૧૫ सर्वत्रापिप्रसृता प्रत्यग्भूताशनैः शनैर्दृष्टिः । તવામજમ્મુદ્દે નિરીક્ષતે ચમનમાનમ્ ॥ ફ્ર ॥ ( યોગરાાત્ર. ) પ્રથમ, દૃષ્ટિ નિસ્સરીને ગમે તે સ્થાનમાં લીન થએલી હોય છે ત્યાં, સ્થિરતા પામીને ત્યાંથી હળવે હળવે વિલય પામે છે, અર્થાત્ ત્યાંથી પાછી હઠે છે; એમ સર્વત્ર ફેલાયલી અને ત્યાંથી પશ્ચાત્ હઠેલી દૃષ્ટિ, પરમતત્ત્વરૂપ નિર્મલ આદર્શમાં આત્માવડે આત્માને દેખે છે. પુનઃ તેઓશ્રી મનેાજયની કુંચી દર્શાવતા છતા ક૨ે છે કે, औदासीन्यनिमग्नः प्रयत्नपरिवर्जितः सततमात्मा । भावित परमानन्दः क्वचिदपि न मनोनियोजयति ॥ ३३ ॥ करणानिनाधितिष्ठत्युपेक्षितं चित्तमात्मनाजातु । ग्राह्योततो निजनिजे करणान्यपिनप्रवर्तन्ते ॥ ३४ ॥ नात्माप्रेरयतिमनो नमनः प्रेरयतियर्हिकरणानि । उभयभ्रष्टतर्हि स्वयमेवविनाशमाप्नोति ॥ ३५ ॥ ( યોાત્ર. ) નિરન્તર ઔદાસીન્સમાં નિમગ્ન થએલ અને પ્રયત્નરહિત અને ભાવિત પરમાનન્દ આત્મા કોઈપણ ઠેકાણે મનને જોડતા નથી. આ પ્રમાણે આત્મા પ્રવર્તવાથી, આત્માવડે ઉપેક્ષા કરાયલું મન કોઇ વખત ઇન્દ્રિયોના આશ્રય કરતું નથી, અને આવી દશામાં મનના આશ્રર્યાવના ઇન્દ્રિયા પણ નિજ નિજ વિષયાપ્રતિ પ્રવર્તતી નથી. જ્યારે આત્મા પેાતે મનને પ્રેરતા નથી અને મન જ્યારે ઇન્દ્રિયાને વિષયપ્રતિ પ્રેરતું નથી, ત્યારે એથી ભ્રષ્ટ થએલ સ્વયમેવ વિનાશ પામે છે. આ પ્રમાણે મનના જય કરવાથી જે દશા થાય છે તે દર્શાવે છે. नष्टेमनसिसमन्तात् सकलंविलयं सर्वतोयाते । निष्कल मुदेतितत्वं निर्वातस्थायिदीपवत् ॥ ३६ ॥ ( ચોપાસ્ત્ર. ) ચારે તરફથી મનના રાગદ્વેષરૂપ વિકલ્પસંકલ્પથી મન નષ્ટ થએ છતે, વાયુવિનાના સ્થિર રહેલા દીપકની પેઠે નિષ્કલંક આત્મતત્ત્વના પ્રકાશ થાય છે, મનની આવી દશા કરવા માટે અત્યન્ત પ્રયત્ન કરવાની For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy