SearchBrowseAboutContactDonate
Page Preview
Page 705
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૪૮ ) ખાવાનું તે પસંદ કરતા નથી. અન્તરાત્મા શુરૂ પોતાના સહજ આનંદની ઘેનમાં અન્તરમાં ખેલ્યા કરે છે. મુખરૂપ ગગનમંડળના વચ્ચેાવચ્ચ એક રૂપક છે, ત્યાં એક જાતના રસરૂપ અમૃતના વાસેા છે; ખેચરી મુદ્રાનું ગુરૂગમ જ્ઞાન લેઇને જેણે તેની સિદ્ધિ કરી છે એવા ગુરૂવાળા શિષ્ય, તે અમૃતને પીવે છે અને તેથી તૃષાપિપાસાનો નાશ કરે છે, પણ જેને કોઈ ગુરૂ નથી એવા મનુષ્ય, પ્યાસા, –તરસ્યા–અર્થાત્ પિપાસા સહિત પાછે ચાયા જાય છે. ગારક્ષ આદિ યાગિયાની અપેક્ષાએ આવા બાહ્ય અર્થ થાય છે. સહેજ યાગીઓને આવા અમૃતની ઇચ્છા હોતી નથી, પણ હડયાગીએ આ પ્રમાણે પ્રયત્ન કરે છે. કોઈ પણ વસ્તુને સાપેક્ષપણે જોતાં એકાન્ત નિષેધ ઘટતા નથી. મનુષ્યશરીરમાં રહેલા ગગનમંડલના મધ્યભાગ નાભિ છે; ત્યાં આત્માના આઠ રૂચક પ્રદેશરૂપ અમૃતના કુવા છે. એકેક પ્રદેશમાં અનન્ત આનન્દરૂપ અમૃતા ગ્રૂપ છે. આ પ્રદેશ કર્નરહિત નિર્મલ છે. નાભિમાં જે આ પ્રદેશોના સ્થાનમાં ગુરૂગમ લેઇને ધ્યાન લગાવે છે, તે આનન્દરૂપે અમૃતના પ્યાલા ભરી ભરીને પીવે છે. નાભિસ્થાનમાં પરાભાષા-દેવવાણી સમાન છે; સુશુરૂના શિષ્ય પરાભાષાનું રહસ્ય જાણીને આનન્દામૃત ગ્રૂપમાંથી આનંદરૂપ પ્યાલા ભરી ભરીને પીવે છે. પરાભાષામાંથી સત્ય વિચારો ઉઠે છે, અથવા શીર્ષ સંમન્ધી ગગનમંડળના મધ્યે બ્રહ્મરન્ધ્રરૂપ આનન્દામૃતનેા ગ્રૂપ છે, તેમાંથી જેના માથે સુગુરૂ છે તે બ્રહ્મરન્ત્રમાં આત્માનું ધ્યાન ધરીને–સમાધી લગાવી આનન્દામૃતને ભરી ભરીને પીવે છે. ચૌદ રાજ્લાક ગગનમંડલના મધ્યમાં તીર્થ્ય લેાક આવ્યો છે, ત્યાં તીર્થ. કરાની ઉત્પત્તિ થાય છે અને તેઓ દેશના દે છે તેથી-મનુષ્ય લોકમાં શ્રુતધર્મ અને ચારિત્રધર્મરૂપ અમૃતા ટ્રૂપ રહ્યો છે; સુગુરૂના શિષ્ય શ્રુતધર્મ અને ચારિત્રધર્મ ગ્રૂપમાંથી આનન્દરૂપ અમૃતના પ્યાલા ભરી ભરીને પીવે છે અને નગુરા તરસ્યા પા। જાય છે. गगनमंडल में गउआ विहानी, धरती दूध जमाया. माखन थासो विरला पाया, छासें जगत भरमाया. ॥ अबधू० 11811 थडबिनुं पत्र पत्रबिनुं तुंबा, बिनजीभ्या गुण गाया. गावनवालेका रूप न रेखा, सुगुरु सोही बताया. ॥ अवधू० ||५|| आतम अनुभव बिन नही जाने, अंतर ज्योति जगावे. घट अन्तर परखे सोही मूरति आनन्दघन पद पावे. || अवधू०॥६॥ For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy