SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૨૩) અને સતીપર જેવી વેશ્યાની દૃષ્ટિ હોય છે તેવી દષ્ટિ સાધુઓ પર ધારણ કરે છે. કુમતિથી પ્રેરાયલા જીવો નવ તત્ત્વ અને પદ્વવ્યની શ્રદ્ધાને ધારણ કરી શક્તા નથી. શ્રી મહાવીર પ્રભુને સર્વિસ માનતા નથી અને સર્વને પિતાની સ્વછન્યતા પ્રમાણે અર્થ કરે છે. કમતિના ગે છો. ધર્મતત્ત્વ તરફ પ્રેમ ધારણ કરી શકતા નથી. કુમતિના યોગે જી જડ વસ્તુઓને પિતાની કહ્યું છે અને તેથી મમતાના વશમાં રહેલા તેઓ સત્ય અવલોકી શકતા નથી. કુમતિના યોગે જીવો મિથ્યાત્વ, મેહનીય અને મિશ્રમોહનીય આદિમાં તમય બની ગયા હોય છે. કમતિના યોગે સુધારાના પવનથી પ્રેરાયલા જીવો સિદ્ધાંતના પણ અવળા અર્થ કરે છે અને કેઈ પક્ષમાં પડી જાય છે તેથી સાત નાની દરેક વસ્તુએનું સ્વરૂપ વિચારી શકાતું નથી અને જૈનધર્મની શ્રદ્ધા થઈ શકતી નથી. ચતુર્ગતિમાં જીવોને કુમતિ પરિભ્રમણું કરાવે છે અને પોતાના તાબામાં આત્માઓને રાખે છે. કુમતિ ખરેખર જીને પરસ્પર લડાવી મારે છે અને મૈત્રીભાવને દેશવટે આપે છે. કુમતિથી છ ધર્મના આચારે અને વિચારોને સત્ય માની શકતા નથી. કુમતિથી જી જ્યાં ત્યાં મારું મારું એ પ્રત્યય ધારણ કરે છે અને અહંકારદશામાં ઘસડાઈ જાય છે. કુમતિ જ્યાં સુખ નથી ત્યાં આભાને સુખની ભ્રાંતિ કરાવીને ભાડે છે. કુમતિના ગે છો સદાકાલ સ્વાર્થમાં ઘસડાય છે, તેથી સત્યને અસત્ય માને છે અને પિતાના મનમાં જે ખોટું હોય છે, તેને સત્ય માની લે છે. અહે ! કુમતિની પ્રબળતા જગતમાં કેટલી છે? કુમતિના યોગે છે પાપારંભ પ્રવૃત્તિયોથી પોતાને ઉદય સ્વીકારે છે અને પાપારંભનાં ભાષણ આપનારાઓને ધર્મગુરૂ તરીકે માને છે અને સત્ય ઉપદેશકને ધિક્કારે છે. કુમતિના ગે છે કુતર્કના અશ્વોપર બેસી કમરૂપ વનમાં પરિભ્રમે છે. કુમતિથી જીવો મહાવીર પ્રભુના તને સાંભળવા પણ રૂચિ કરતા નથી. કુમતિથી જીવો ઉસૂત્ર ભાષણ કરીને અનેક ભવની પરંપરાને વધારે છે. કુમતિથી જી શ્રી મહાવીર પ્રભુકથીત સગુણનું સ્વરૂપ જે આગમાં છે, તેનું ઉત્થાપન કરીને વિપરીત પણે ગુરૂનું સ્વરૂપ માને છે. કમતિથી જી અોપર ક્રોધ કરે છે અને મનમાં વૈરની ઝેરી વાસનાઓને ધારણ કરી નીચ ગતિમાં ઉત્પન્ન થાય છે. કુમતિથી જી સ્વાર્થની ફાંસીમાં ફસાય છે અને જન્મ, જરા અને મરણની પરંપરાને પામે છે. કુમતિથી છ વસ્તુને વસ્તુપણે જાણું શકતા નથી અને તેથી તેઓ અનેક પ્રકારનાં કપ રચે છે. મતિ, જીને લેભમાં આસક્ત કરે છે અને શાંતિ પામવા દેતી નથી. કુમતિ ખરેખર આત્માને For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy