SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨૨૦ ) સ્પર્શેન્દ્રિય ( ત્વચા ) રસેન્દ્રિય (જિન્હા) ધ્રાણેન્દ્રિય ( નાસિકા ) ચક્ષુરિન્દ્રિય ( આંખા ) અને પાંચમી શ્રોત્રેન્દ્રિય (કણું ) આ પાંચ જ્ઞાનેન્દ્રિયો છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુદા, લિંગ, વચન, હાથ અને પગ આ પાંચ કર્મેન્દ્રિયા જાણવી તેમજ, મન અને અન્ય-રૂપ, રસ, ગંધ, શબ્દ અને સ્પર્શ એ પાંચ તન્માત્રાઓ ઉપર્યુક્ત દશમાં મેળવતાં સેાળનું વૃન્દ થાય છે. રૂપમાંથી તેજ, રસમાંથી જલ, ગંધમાંથી પૃથ્વી, શબ્દમાંથી આકાશ, સ્પર્શથી વાયુ, તેમજ પાંચ રૂપાદિ તન્માત્રાઓથકી પંચભૂત ઉપજે છે. આ રીતે સાંખ્ય મતમાં પ્રધાન એવું ચાવીશ તત્ત્વનું સ્વરૂપ વર્ણવ્યું. પચ્ચીશમું પુરૂષતત્ત્વ, આત્મા છે. પુરૂષતત્ત્વ અર્થાત્ આત્મા અકત્તો છે, વિગુણુ છે, પણ ભાક્તા છે અને તે જ્ઞાનવર્ડ સહિત તથા નિત્ય છે. સાંખ્ય મતમાં પ્રકૃતિ તથા પુરૂષ એ બેની વૃત્તિ પંગુ અને અંધની પેઠે છે; પ્રકૃતિના વિયોગથી મેક્ષ છે. આ મતમાં પ્રત્યક્ષ અનુમાન અને શાબ્દ એ ત્રણ પ્રમાણ છે. હવે જૈનદર્શનનું સ્વરૂપ કથે છે. जैनेन्द्रो देवता यन्त्र, रागद्वेषविवर्जितः । हतमोहमहामल्लः, केवलज्ञानदर्शनः ॥ सुरासुरेन्द्रसम्पूज्यः सद्भूतार्थप्रकाशकः । कृत्स्नकर्मक्षयंकृत्वा, संप्राप्तः परमं पदं ॥ जीवाजीवौ तथा पुण्यं, पापमाश्रवसंवरौ । बन्धो विनिर्जरामोक्षौ, नव तवानि तन्मते ॥ तत्र ज्ञानादिधर्मेभ्यो, भिन्नाभिन्नविवृत्तिमान् । शुभाशुभं कर्मकर्त्ता, भोक्ता सर्वफलस्य च ॥ चैतन्यलक्षणो जीवो, यश्चैतद्विपरीतवान् । अजीवः समताख्यातः, पुण्यं सत्कर्मपुद्गलाः ॥ पापं तद्विपरीतं तु, मिथ्यात्वाद्यास्तु हेतवः । यस्तैर्बन्धः स विज्ञेय, आश्रवो जिनशासने ॥ संवरस्तन्निरोधस्तु, बन्धो जीवस्य कर्मणः । अन्योऽन्यानुगमात्मा तु यः संबन्धो द्वयोरपि ॥ बद्धस्य कर्मणः शाटो, यस्तु सा निर्जरा मता । आत्यन्तिको वियोगस्तु देहादेर्मोक्ष उच्यते ॥ एतानि नव तत्त्वानि यः श्रद्धत्ते स्थिराशयः । सम्यक्त्वज्ञानयोगेन तस्य चारित्रयोग्यता ॥ " For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy