SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪૭) જિનમન્દિરે થયાં છે અને તીર્થયાત્રાઓના જૈનાએ ઘણુ સંઘ કાઢયા છે. શ્રીમન્ના સમયની સ્થિતિને વિચાર કરીને આપણે આ શતકમાં જ્ઞાન અને ક્રિયા એ બેવડે જૈનધર્મની આરાધના કરવી યની સ્થિતિનો જોઈએ. જ્ઞાનશિયામ્યાંનો એ સૂત્રનું સ્મરણ કરીને આપણે શો જ્ઞાનક્રિયાનો આદર કર જોઈએ. કુસંપ, કલેશ, સાર લેવો ઈષ્ય-ધમાધમ અને પરસ્પરની નિન્દાને દેશવટે આપ જોઇએ ? જોઈએ. વીશમાં શતકમાં સ્વ અને પરનું શ્રેય સાધી શકાય એવા અનુકૂલ સંયોગોનો સદુપયોગ કરીને પ્રમાદદશાને પરિહરવી જોઈએ. વશમા શતકમાં શાન્તિનો સમય પામીને જૈનોએ દ્રવ્ય અને ભાવથી જૈનધર્મોન્નતિ કરવા પ્રયત્ન કરવો જોઈએ. વીશમા શતકના પ્રારંભકાલમાં શિથિલતાને નાશ કરનાર અને સાધુઓના ઉત્તમ આચારેને આચારમાં મૂકીને બતાવનાર ક્રિોદ્ધારક શ્રી છે વૈરાગી, ત્યાગી, શ્રી નેમિસાગરજી મહારાજ થયા, તેમણે નેમિસાગરજી. ૧ * ગુજરાત વગેરે દેશમાં વિહાર કરીને શ્રી સત્યવિજયજીની પિઠે દ્ધિાર કરી જૈનશાસનની ઉન્નતિ કરી, તથા ક્ષિામાં શિથિલ, આરંભી એવા યતિયોનું જોર તેમણે હઠાવ્યું અને પોતાની પાછળ સૂર્યની પેઠે આર્યાવર્તમાં સત્યાચારને પ્રકાશ કરનાર શ્રીમદ્ રવિસાગરજીને સિત્તરમી પાટે સ્થાપન કરીને સં. ૧૯૧૩ ની સાલમાં સ્વર્ક માં ગયા. શ્રી રવિસાગરજી મહારાજે ગુજરાત દેશમાં વિહાર કરીને સુડતાલીશ વર્ષપર્યત સંયમ પાળીને લાખ જૈન અને જૈનેતરને ધર્મબોધ આપે. સાધુના આચારમાં તેઓ શ્રી પરિપૂર્ણ દઢ હતા. જ્ઞાન અને યિાના બળવડે તેમણે સાગરસંઘાડાના સાધુઓ અને સાવીઓને ચારિત્રમામાં ઉઘુક્ત કરીને ગચ્છનો ભાર સારી રીતે વહન કર્યો. તેમના સાધુઓ તે વખતમાં થોડા હતા. શ્રી આત્મારામજી મહારાજે પ્રશંસા કરી હતી કે તમારી પેઠે ચારિત્રની ક્યિા કરનારા અહ૫ સાધુઓ છે. પરમપૂજ્ય શ્રી રવિસાગર ગુરૂએ મને (બુદ્ધિસાગરને) પૂર્ણ ભાવે ધર્મની હિત શિક્ષા આપી હતી. સત્તોતેર વર્ષની ઉમરે તેમનું સ્વર્ગગમન મેસાણામાં થયું. મહાવૃદ્ધ વિસાગરજી ગુરૂની સેવાથી મને ઘણે અનુભવ મળ્યો છે. તેમની પાછળ ઈકોતેરમી પાટે ક્રિયાપાત્ર ચારિત્ર ચૂડામણિ, શાન્તમૂર્તિ, ભદ્રક, શ્રી સુખસાગરજી. મહારાજ હાલ ચારિત્ર પામીને સ્વપરનું કલ્યાણ કરીને ભારત દેશને For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy