SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧૫) પ્રશંસા કરે છે તો, અ૫ભવમાં મુક્તિ પામે છે અને જેઓ ક્રિયાનો દંભ ધારણ કરી અન્ય સાધુઓની નિન્દા-થેલીથી હેલના કરે છે તેઓ ઘણું ભવ ભમે છે. શ્રીમદ્ આનન્દઘનજી જેવા અધ્યાત્મજ્ઞાની અને આત્માના શુદ્ધધર્મમાં ઉંડા ઉતરેલા મહાસંગપાક્ષિકની જેટલી પ્રશંસા કરીએ તેટલી જૂન છે. એમના સંવેગપણનું સદાકાલ સ્થાન હોવ! શ્રીમદ્ ઉપાધ્યાયજી સંવેગપાક્ષિકભાવના ધારક હતા. અઢારમા - શતકમાં ઉપાધ્યાયને મહાગીતાર્થ માનવામાં અમારે ઉપાધ્યાયને અંગત અભિપ્રાય છે. તેવા વૈરાગી ત્યાગી મુનિરાજ સંગપક્ષભાવ. * પિતાનામાં ગુણેની ન્યૂનતા દેખે છે અને અન્ય જે કોઈ ચારિત્રીયામાં ગુણે હોય તેની પ્રશંસા કરે છે. તે શતકના કેટલાક અન્ય મુનિવરે પણ ઉપાધ્યાયવત્ સંવેગપણની ભાવનાને ભાવતા હતા. ઉપાધ્યાય ચારિત્ર પાળતા છતાં પોતાને માટે નીચે મુજબ લખે છે. अवलंबेच्छायोग, पूर्णाचारासहिष्णवश्ववयं ॥ મવચા પર્વમમુનીનાં, લીવીનનુરામ . ૨૧ સિદ્ધાંતતરંજન, રસ્ત્રાણ : કુરિજા રાજા . परमालंबनभूतो, दर्शनपक्षोयमस्माकं ॥ ३१ ॥ विधिकथनं विधिरागो, विधिमार्गस्थापनं विधरिच्छा ॥ अविधिनिषेधश्चेति, प्रवचनभक्तिः प्रसिद्धान्तः ॥ ३२ ॥ अध्यात्मभावनोज्वल-चेतोवृत्योचितं हितं कृत्यं ॥ પૂર્ણાિમિસ્રાવ, એતિદયમામશુદ્ધિ રૂ . द्वयमिहशुभानुबंधः शक्यारंभश्चशुद्धपक्षश्च ॥ अहितोविपर्ययः पुन, रित्यनुभवसंगतः पन्थाः ॥ ३४॥ (મધ્યાત્મવાર) ભાવાર્થે–અમે સાધુના પૂણે ચારિત્ર સંબધી ક્રિયાચારેને પાળી શકનારા નથી. અમે ભક્તિવડે પરમમુનિની પદવીને અનુસરીએ છીએ. સિદ્ધાંત અને તેના અંગભૂતશાસ્ત્રને શક્તિ પ્રમાણે સારે પરિચય છે એજ પરમાલંબન ભૂત અમારે દર્શન પક્ષ છે. તેઓ પિતાને ચારિત્રપક્ષી ન જણાવતાં દર્શનપક્ષી જણાવે છે. વિધિનું કથન, વિધિપર રાગ, વિધિમાર્ગનું સ્થાપન, વિધિની ઇચ્છા અને અવિધિને For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy