SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬૩) શ્રીમદ્ આનન્દઘનજી બાવાઓના–વૈરાગીઓના મઠમાં ઉતરતા હતા. ષદર્શનના લેકે તેમની પાસે આવવા લાગ્યા. શ્રી આનનજીપ્રતિ અ તેમની મિાનુષ્ઠાનમાં વિશેષ પ્રવૃત્તિ ન દેખવાથી કેટલાક નેક અફવાઓ, લેકે તેમને ક્રિયાપક કહેવા લાગ્યા. કેટલાક કહેવા તેમની ઉચ્ચ સ લાગ્યા કે એ તે ભેગડ ભૂત જેવો છે. કેટલાક કહેવા દશામાં વૃદ્ધિ. લાગ્યા કે તેમનું ચિત્ત ફટકી ગયું છે. કેટલાક કહેવા લાગ્યા કે આનન્દઘનજી વ્યવહારમાં નથી. કેટલાક જ્ઞાનીઓ કહેવા લાગ્યા કે આનન્દઘનજીને વ્યવહાર ધમૅક્રિયા વગેરેની પૂણે શ્રદ્ધા છે, તે સંવેગ પક્ષી છે, અને વ્યવહાર કિયાનો કેઈને નિષેધ કરતા નથી; અને અન્ય કરે છે તેની પિતે અનુમોદના કરે છે, પણ પિતે કરી શકતા નથી. કેટલાક યતિ તેમને મહાત્યાગી પુરૂષ માનવા લાગ્યા. કેટલાક અતિ કહેવા લાગ્યા કે, આનન્દઘનજી ખરેખર સાધુવેશે સંવિઠ્ય પક્ષધારક છે. “દુનિયાં બહુમુખી છે.” આનન્દઘનજી લેકેના પરિચયમાં ઘણું ન અવાય તેવી રીતે વર્તતા હતા. આબુજીની ગુફાએમાં રહેવા લાગ્યા અને આત્માની સમાધિમાં સહજ સુખ ભોગવવા લાગ્યા. રાગદ્વેષના સંગ ન થાય એવું સ્થાન, સૃષ્ટિનું કુદરતી સૌન્દર્ય, વૃક્ષોની શોભા, અને શાન્ત ભાવના રહે એવા અનુકૂળ બાહ્ય સંગે અને આતરિક ચિત્તની સ્થિરતા-જ્ઞાનદશા–ધ્યાનદશા એ બધી સામગ્રી મળતાં આનન્દઘનજી અવર્ણનીય આનન્દસાગરમાં ઝીલતા હતા. જન્મ-જરા-મરણ-દેહ ઈત્યાદિમાં અહે મમત્વ અને ભયની વૃત્તિને તેમણે ઘણું શિથીલ કરી હતી. મરણ એ વસ્તુતઃ પિતાનું નથી; એવા દઢભાવમાં રંગાઈ જવાથી-શરીર છતાં જાણે શરીર નથી એવા ભાનમાં તેઓ અખંડાનન્દની લહેરી લેતા હતા. આવી તેમની ધ્યાન દશામાં તેમને બાહ્યનું ભાન ભૂલાયું હતું. શ્રી યશોવિજયજીના મનમાં આનન્દઘનજીને મળવાની ઈચ્છા થઈ. તેઓ આબુ પર્વતપર તીર્થનાં દર્શન કરી બાવાઓને શ્રીઉપાધ્યા- આનન્દઘનજીના સમાચાર પૂછવા લાગ્યા. કેઈ બાવાએ 19 કહ્યું કે, એક જતિ અમુક ગુફામાં છે. ઉપાધ્યાયજીએ એ તરફ ગમન કર્યું. શ્રીમદ્દ આનન્દઘનજી ગુફામાંથી ધ્યાન ધરીને બહાર નીકળ્યા હતા અને આનન્દથી આત્માને ગાતા ગાતા ફરતા હતા. એટલામાં ઉપાધ્યાયજી ત્યાં આવી પહોંચ્યા. આનન્દઘનજી સામા જઈ હૃદયદ્વારનો ગાન થકી–શેષ કરીને ઉપાધ્યાયજીને ભેટયા, તે વખતે આનન્દાવેશમાં આવી જઈને ઉપાધ્યાયે આનન્દઘનજીની સ્તુતિ કરી. મેળાપ. For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy