SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૨ ) ભાગ થાય છે. માથુ વસ્તુઓના સંબંધવિના પેાતાની મેળે પેાતાનામાંથી ઉદ્ભવેલા સુખને પાતાના આત્મા અનુભવે છે. શુદ્ધનયથી આત્મા પાતાના શુદ્ધભાવના કર્તા બને છે. આત્મા પેાતાના સ્વરૂપમાં રમે અને કાયાના રોધ કરે, તેજ આધ્યાત્મિક દૃષ્ટિથી સત્ય તપ ગણાય; એમ ઉપાધ્યાય નીચેપ્રમાણે કથે છે. यत्ररोधः कषायाणां ब्रह्मध्यानंजिनस्यच ज्ञातव्यंतत्तपःशुद्ध मवशिष्टंतुलङ्घनम् ॥ १५६ ॥ ( ૧॰ સાર. ) જ્યાં કષાયના રોધ થાય અને પરમાત્માનું ધ્યાન થાય, તેજ શુદ્ધ તપ અવમેધવું; બાકીતેા લાંઘણુ ગણાય. આ પ્રમાણે કથીને શુદ્ધ તપ કરવા માટે ઉપાધ્યાય, જીવાને માર્ગ દર્શાવે છે. અધ્યાત્મજ્ઞાનથી તપ જે કરાય છે તેનાથી આત્મશુદ્ધિ નીચેપ્રમાણે દર્શાવે છે. अज्ञानीतपसाजन्म- कोटिभिः कर्मयन्नयेत् અન્ત્રજ્ઞાનતપોયુક્ત ગેનૈવસંહરેત્ ॥ ૧૬ ॥ ज्ञानयोगस्तपःशुद्ध मित्याहुर्मुनिपुङ्गवाः તસ્માજ્ઞિાવિતસ્યાવિ મેળોચુષ્યતેક્ષયઃ ॥ ૩૬ર ॥ ( અધ્યાત્મસાર. ) અજ્ઞાની, જન્મ કોટિવડે-તપથી જે કર્મ ક્ષય કરે, તે કર્મને જ્ઞાન—તપયુક્ત જ્ઞાની એક ક્ષણમાં દૂર કરે છે, માટે જ્ઞાનયેાગ તપ શુદ્ધ છે; કારણ કે જ્ઞાનયેાગ તપથી નિકાચિત કર્મના ક્ષય થાય છે. અધ્યાત્મ જ્ઞાનપૂર્વક તપ કરવાની મહત્તા જે દર્શાવી છે તે મનન કરવા ચેાગ્ય છે. અધ્યાત્મજ્ઞાનવિના અજ્ઞાનીનાં કર્મો ચિત્તની શુદ્ધિ કરવા સમર્થ થતાં નથી, તે નીચેપ્રમાણે દર્શાવે છે. अज्ञानिनां यत्कर्म न ततश्चित्तशोधनम् योगादेरतथाभावाद् म्लेच्छादिकृतकर्मवत् ॥ २८ ॥ For Private And Personal Use Only (પધ્યાત્મસાર. ) અજ્ઞાનીઓનાં જે કર્મ છે તેથી ચિત્તની શુદ્ધિ થતી નથી, કારણ કે સ્વેચ્છાદિઓએ કરેલા કર્મની પેઠે, જ્ઞાન યાગાદિના સદ્ભાવ તેમાં હાતા નથી. જ્ઞાનગર્ભિત વૈરાગ્યવડે અધ્યાત્મજ્ઞાનની સ્થિરતા થાય છે અને તેથી અધ્યાત્મજ્ઞાની ક્રિયાનુાનાવડે કર્મના નાશ કરે છે. દુઃખગર્ભિત અને માહભિત વૈરાગ્યથી અનન્તગણા ઉત્તમ એવા જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય પ્રાપ્ત કરવે જોઇએ. જ્ઞાનાભિત વૈરાગ્યથી અધ્યાત્મજ્ઞાન જીરવી શકાય છે. જ્ઞાનગભિત વૈરાગીને કદાગ્રહ હાતા નથી.
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy