SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 190 ) યોગ વિધિમાં જે; શુભ છત્રીસ ગુણગણી રાજે; ગભીર ગિરા ગર્જન ગાજેાજની ૧ શુભ ગ્રંથ એકસા આઠ લખ્યા, એષામૃત ભવિજન હરખા; સૂરિ ચનિષ્ઠ ગુરુન પરપ્પા-સજની ૨ રચી જૈનગીતા અતિશય સારી, વચને વચને જે સુખકારી; ગુરુ સિદ્ધપુરુષ પાવનકારી--સજની ૩ ગંગા રેલાવી જ્ઞાન તણી, ગુર્જર ભુમિના ગુરુ ક્રિય મણિ; ભવિ નિળ થા ગ્રંથ ભણી-સજની ૪ ગુરુ અજિત નાય ભવથી તરવા, ગાએ પ્રેમે ગુરુજી ગરવા લક્ષ્મીસાગર શિવસુખ વરવા-સજની ૫ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008511
Book TitleAjit Stavanmala
Original Sutra AuthorN/A
AuthorLakshmisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1942
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy