SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (પપ) જિનવર ! હારા શરણે, મારે સફળ કરો અવતાર, શાંતિનાથ પ્રભુ જિનરાજ. . ૩. લગની તારી સાચી લાગી, મીઠી જ્ઞાનની બંસી વાગી, મારા જીવનના આધાર, શાંતિનાથ પ્રભુ જિનરાજ. જ જગમાં શુભ શાન્તિ સ્થાપે, પ્રેમ અજિત પદવી આપિ, મુનિ હેમેન્દ્રના દાતાર, શાંતિનાથ પ્રભુ જિનરાજ. . ૫ હેમચન્દ્ર, ( રાગ- મેહુલે ગાજે ને માધવ નાચે... ) શાસનના આભલે પૂર્ણિમાં ખીલી, અમૃતમય હેમચન્દ્ર શોભા ધરે, પંડિતના વૃન્દ સમા ટમકતા તારલા, ધરણું અનુપમ કુંદડી ફરે-શાસન. ૧૫ કાવ્ય-ગ્રન્થ-ચન્દ્રિકા www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008511
Book TitleAjit Stavanmala
Original Sutra AuthorN/A
AuthorLakshmisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1942
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy