________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭
જીતે જગતના લાક છે, આ લેાકના રાજા બની, દિલના દિવાના લેાકને, પરવા નથી રાજા તણી;
દિલના અજીત મિત્રા અજીતને, વ્હાલવાળા લાગશે, દિલનાં દરદ પુછનાર સાચા, મિત્ર ક્યાં વસતા હશે! વૈશાખ શુકલ
મહેસાણા.
શાન્તિઃ ૐ
मनस्वरूप मर्कटने !
(૧૨) હરિગીત.
For Private And Personal Use Only
૧૩
આ વૃક્ષથી આ વૃક્ષપર, કુદકા અતિશય માતુ, ઘડીમાં હીડાળે હિંચતું, વળી અતિ ચપળતા ધારતુ; તરૂં ફળ તણુ ભક્ષણ કરે, પલ્લવ વિખેરી નાખતુ,
ચંચળ અતિ મન માંકડું, નથી શાંન્તિ ઘડી ભર રાખતું. ૧ દુર્ગમ અગરકે સુગમ આ, અપરમ્ય ફે આ રમ્ય છે,
આવળ અગર કે આમ્ર, સુખ જન્ય કે દુ:ખ જન્ય છે; તેનું નિરીક્ષણ ના કરે, કટુ સ્વાદું ફળકુળ ચાખતું, ચંચળ અતિ મન માકડું, નથી શાન્તિ ઘડી ભર રાખતું, ૨