________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને અધેિથી, અહીં ઉધરવાને પદ ભરે;
પ્રભો! વિશ્વસ્વામી? અમપર કરૂણા કઇ કરે. ૩ તમે જ્ઞાની ક્રિયાની, અમ નહીં કઈ સમજીએ,
બને શું આ જન્મ, પ્રભુ! પ્રભુ!! પ્રભુ!!!માત્ર ભજીએ. ઘણા આધિવ્યાધિ, વિષય દુખવાળાં તન ઘુ
પ્રભે! વિશ્વસ્વામી! અમપર કરૂણું કઈ કરે, ૪ ચલાવી નિકા આ, નર તનરૂપી વિશ્વ દરિએ;
મહા વેગે જાયે, પવન પ્રભુ! તે કેમ તરિયે, હવે આવ્યું કાંઠે, ભવભય હરીને પરિવરે;
પ્રભે! વિશ્વસ્વામી! અમપર કરૂણા કઈ કરે. ઉગ્યા છે જે માહ, બરફ ગિરિ ખડે કરી બળે
અને ત્યાં ભાસે છે, સુખ જળ તણે ભાગ વિમળે. ડુબાવે લોભાવે, તરૂણું દુખ દાતા વડધરે;
પ્રભે! વિશ્વસ્વામી! અમપર કરૂણા કંઈ કરે. ૬ જુઠી જાણ બાજી તરૂણું તનયાદિ પ્રબળ જ્યાં;
કદી પાસા સિદ્ધા, કર્દીક અવળા કર્મ ફળ ત્યાં. જીતાવાને તેને, તમ શરણુ એ મારગ ખરે;
પ્રભો! વિશ્વસ્વામી! અમપર કરૂણા કંઈ કરો. ૭ તમે માતા પિતા, હૃદય ધન હારૂં પણ તમે,
તો શાન્તિ દાતા ભિષગવર દાતા પણ તમે,
For Private And Personal Use Only